Full Text
DISCLAIMER The translated judgements in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his her
. language and may not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલતમાં
સિસવિવલ અપીલીય ન્યાયક્ષેત્ર
સિસવિવલ અપીલ નં. ૬૧૫૧ /૨૦૨૧
(૨૦૧૯ ની સ્પેશ્યલ લીવ પિપટીશન (સી) નં.૪૭૦૫ માંથી ઉદભવી)
નેશનલ ઇન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ..... અપીલકતા5
વિવરુદ્ધ
ચામુંડેશ્વરી અને અન્ય..... સામાવાળા (ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિત ડો.સુભાષ રેડ્ડી.
(૧) પરવાનગી આપવામાં આવી છે.
(૨) આ અપીલ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ (ઉચ્ચ ન્યાયાલય સમક્ષના
ત્રીજો સામાવાળો) દવારા ૦૩.૦૮.૨૦૧૮ ના રોજ મદ્રાસ ખાતે આવેલી ન્યાવિયક ઉચ્ચ
JUDGMENT
2021 INSC 592
અદાલતે સીએમએ નંબર ૧૨૦ આંક-૨૦૧૮ માં આપેલા ચુકાદા અને આદેશથી વ્યથિથત યઈને દાખલ કરેલ છે. ઉપરોક્ત આદેશ દ્વારા, ઉચ્ચ અદાલતે સામાવાળા નં. ૧ અને ૨ દ્વારા દાખલ કરાયેલ સિસવિવલ પિમસસીલેનીયસ અપીલને વળતર વધારી, કુલે રૂ.૧,૮૫,૦૮,૮૩૨/-નુ આંવિશક રીતે મંજૂરી આપી છે. (૩) પ્રથમ સામાવાળા તે મૃતકના પત્ની છે અને બીજા નંબરના સામાવાળા શ્રી સુભાષ બાબુનો સગીર દીકરો છે, જે મૃતકનુ મૃત્યુ ૧૪.૧૦.૨૦૧૩ ના રોજ માગ5 અકસ્માતમાં થયું હતું. મૃતક તે ૩૫ વષ5ના શ્રી સુભાષ બાબુ એક પ્રાઈવેટ વિલપિમટેડ કંપનીમાં એચઆર મેનેજર તરીકે કામ કરતા હતા. અકસ્માતની તારીખે તેઓ રાષ્ટ્રીય રાજમાગ5-૪૭ પર પેરુમનાલ્લુરથી ઇરોડ સુધીના મુખ્ય માગ5 પર મારૂપિત કાર ડ્રાઇવ કરી રહ્યા હતા. તે સમયે, આઇશર વાન, કે જે રવિજસ્ટ્રેશન નંબર ટીઐન-૩૩-ઐઝેડ-૫૮૬૮ ધરાવે છે, તે મૃતક દ્વારા ચલાવવામાં આવેલી કારની આગળ ચાલી રહી હતી. આ સામાવાળા-દાવેદારોનો કેસ છે કે અચાનક જ આયશર વાનનો ડ્રાઈવર, કોઈ સિસગ્નલ કે ઈવિન્ડકેટર આપ્યા વગર, જમણી બાજુ તેનુ વેહિહકલ ફેરવ્યુ હતુ. આ કહેવાતા અકસ્માતમાં મારૂપિત કારના ડ્રાઇવર શ્રી સુભાષ બાબુનું મૃત્યુ થયું હતું અને કારમાં બેઠેલા અન્ય મુસાફરો એટલે કે પ્રથમ સામાવાળા-પત્ની, બીજા સામાવાળા-સગીર દીકરો અને પ્રથમ સામાવાળાની બહેનને ઇજા પહોંચી હતી. (૪) મોટર અકસ્માત કલેઇમ હિટ્રબ્યુનલ/અવિધક વિજલ્લા અદાલત, પિતરુપ્પુર ખાતે સામાવાળા નં. ૧ અને ૨ દ્વારા દાખલ કરવામાં આવેલી દાવા અરજીમાં સામાવાળાઓએ રૂ.૩ કરોડના વળતરનો કલેઇમ કય હતો. સામાવાળાઓએ આઇશર વેનના ડ્રાઇવરની બેદરકારીનો આરોપ લગાવ્યો હતો, કારણ કે તેણે કોઈ સિસગ્નલ કે ઈવિન્ડકેટર આપ્યા વગર જમણો વળાંક લીધો હતો, કારણ કે આઇશર વેનના ડ્રાઇવરની બેદરકારીના કારણે જ અકસ્માત થયો હતો. અપીલકતા5 અને અન્ય લોકો ક્લેઇમ હિટ્રબ્યુનલ સમક્ષ હાજર થયા હતા અને કલેમનો વિવરોધ કય હતો. ૨૦૧૪ના ઐમ.સી.ઓ.પી.માં ૧૧.૧૨.૨૦૧૭ ના રોજ પસાર થયેલા આદેશ દ્વારા કલેઇમની આંવિશક મંજૂરી આપવામાં આવી હતી અને ૧૦,૪૦,૫૦૦/-રૂપિપયાનું વળતર આપવામાં આવ્યું હતું, જેમાં મૃતક અને આઇશર વાન બંને વાહનોના ડ્રાઇવરોએ અનુક્રમે ૭૫% અને ૨૫% ના રેવિશયો સાથે યોગદાન આપ્યું હતું. અપીલ પર, ઉચ્ચ અદાલતે તારણો નોંધીને કે અકસ્માત માત્ર આઇશર વાનના ચાલકની બેદરકારીને કારણે થયો હતો અને મૃતકની વાર્તિષક આવક રૂ ૧૨,૨૯,૯૪૯/- હતી, કુલ રૂ.૧,૮૫,૦૮,૮૩૨/-નું વળતર આપ્યું હતું. હાઇકોટ5ના ચુકાદા અને આદેશથી નારાજ થઇને વીમા કંપનીએ આ અદાલત સમક્ષ આ અપીલ દાખલ કરી હતી. (૫) અમે અપીલકતા5-વીમા કંપની તરફથી હાજર રહેલા વિવદ્વાન વકીલ શ્રી કે. કે. ભટ્ટ અને સામાવાળઓ તરફથી હાજર રહેલા થયેલા શ્રી વી. બાલાજી નામના વિવદ્વવાન વકીલને સાંભળ્યા. (૬) અપીલકતા5 માટે વિવદ્વવાન વકીલની રજૂઆત બે તબબ્કામા છે. સૌ પ્રથમ, એવી રજૂઆત કરવામાં આવે છે કે, હિટ્રબ્યુનલે મૃત્યુ પામેલા વ્યવિક્ત અને આઇશર વાન ચાલકની બેદરકારીની યોગ્ય રીતે વહેંચણી કરી હોવા છતાં, ઉચ્ચ અદાલતે આ બેદરકારીને રેકોડ5 પરના પુરાવાથી વિવપરીત પલટી નાંખી હતી. મુખ્યત્વે એવી દલીલ કરવામાં આવી છે કે, પ્રથમ માહિહતી અહેવાલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, અકસ્માત માત્ર મૃત્યુ પામેલા વ્યવિક્તની બેદરકારીના કારણે થયો હતો. તેમ છતાં, આ પ્રકારનાં મહત્ત્વપૂણ5 દસ્તાવેજી પુરાવાઓની હાઈકોટ5 દ્વારા અવગણના કરવામાં આવે છે. તેમની દલીલોના સમથ5નમાં વિવદ્વાન વકીલે ઓહિરએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ વિવ. પ્રેમલતા શુક્લા અને અન્ય(૨૦૦૭ (૧૩)ઐસ.ઐસ.સી ૪૭૬, અને વિનશાન સિંસઘ અને અન્ય વિવ. ઓહિરએન્ટલ ઇન્સ્યોરન્સ ૨૦૧૮ (૧૬) ઐસ.ઐસ.સી ૭૬૫ના કેસમાં આ કોટ5ના ચુકાદાઓ પર આધાર રાખ્યો હતો. વધુમાં, વિવદ્વવાન વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે, દાવા અરજીમાં કરવામાં આવી હતી તે મુજબ, મૃતક વ્યવિક્તની આવક દશા5વવા માટે કોઈ પણ સ્વીકાય5 પુરાવાના અભાવે ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલું વળતર ખૂબ જ વધારે છે. (૭) બીજી તરફ, શ્રી વી. બાલાજીએ સામાવાળઓના વિવદ્વવાન વકીલે રજૂઆત કરી હતી કે અકસ્માત માત્ર આયશર વાનના ડ્રાઇવરની ઘોર બેદરકારીના કારણે થયો હતો. એવી રજૂઆત કરવામાં આવી છે કે મૃતક મારુપિત કાર ચલાવતો હતો અને તેમની આગળ આયશર વાન આગળ વધી રહી હતી અને ઉક્ત વાનનો ચાલક કોઈપણ સિસગ્નલ કે ઈવિન્ડકેટર વગર જમણી બાજુએ વળ્યો હતો અને આ બહુલના કારણે અકસ્માત સજા5યો હતો. વધુમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે મૃતક એક ખાનગી વિલપિમટેડ કંપનીમાં મેનેજર એચઆર તરીકે કામ કરતો હતો અને દર મહિહને રૂ.૧,૩૩,૦૭૦/ કમાતો હતો તેમ છતાં, હાઈકોટq મૃતકની આવક રૂ.૧૨,૨૯,૯૪૯/- વાર્તિષક ના દરે ગણી છે અને વળતર આપવામાં આવ્યું. એવી રજૂઆત કરવામાં આવી છે કે, મૌસિખક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ ન્યાયાલય દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે છે અને તેમાં હસ્તક્ષેપ કરવાનુ કોઈ કારણ નથી. (૮) ફરીયાદપક્ષ-૧ તેમજ ફરીયાદપક્ષ-૩ના રેકોડ5 પરના પુરાવાઓ પરથી ઐ સ્પષ્ટ છે કે કારની સામે જતી આઇશર વાને કોઈ સિસગ્નલ કે ઈવિન્ડકેટર આપ્યા વગર અચાનક જમણી તરફ વળાંક લીધેલ છે. ફરીયાદપક્ષ-૧ અને ફરીયાદપક્ષ-૩ના પુરાવા સ્પષ્ટ છે અને આઇશર વેનના ચાલક ની તપાસ દ્વારા કોઈ ખંડનાત્મક પુરાવાના અભાવે, હાઇકોટq યોગ્ય રીતે ચુકાદો આપ્યો છે કે અકસ્માત માત્ર આઇશર વેનના ચાલકની બેદરકારીના કારણે થયો હતો. અહીં ઐ નોંધનીય છે કે, ફરીયાદપક્ષ-૧ઐ પોતે કારમાં મુસાફરી કરી હતી અને ફરીયાદપક્ષ-૩, કે જેમણે પોલીસ સમક્ષ વિનવેદન આપ્યું હતું, તેમની નજરે જોનાર સાક્ષી તરીકે જુબાની આપેલ હતી. રેકોડ5 પરના આવા પ્રકારના પુરાવાને ધ્યાનમાં રાખીને, પ્રથમ માહિહતી અહેવાલની સામગ્રીને મહત્વ આપવાનું કોઈ કારણ નથી. જો હિટ્રબ્યુનલ સમક્ષ કોઈ પુરાવો પ્રથમ માહિહતી અહેવાલના તથ્યોથી વિવરુદ્ધમાં આવે તો હિટ્રબ્યુનલ સમક્ષ નોંધાયેલા પુરાવાને પ્રથમ માહિહતી અહેવાલના તથ્યો પર ભાર આપવો પડશે. ઓહિરએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ વિવરુદ્ધ પ્રેમલતા શુક્લા અને અન્ય ૨૦૦૭ (૧૩)ઐસ.ઐસ.સી ૪૭૬, ના કેસમાં અપીલકતા5ના વકીલે આપેલા ચુકાદામાં આ અદાલતે ચુકાદો આપ્યો છે કે વાહનના ડ્રાઇવરની બેદરકારી અને બેદરકારીનો પુરાવો, તે કાયદાની કલમ ૧૬૬ હેઠળ અરજી કરવા માટે હોવો જ જોઇઐ. ઉપરોક્ત ચુકાદામાં એવું માનવામાં આવ્યું છે કે અકસ્માતની હકીકતને પ્રથમ માહિહતી અહેવાલમાથી પણ સાબિબત કરી શકાય છે. વિનશાન સિંસહ અને અન્ય વિવરુદ્ધ ઓહિરએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ (૨૦૧૮૬ ઐસ.ઐસ. સી ૭૬૫, ના કેસમાં આપેલ ચુકાદામાં, આ અદાલતે હકીકતો પર એવું ઠરાવ્યું છે કે, તેમાં અપીલકતા5ની કાર, જે ટ્રકની સાથે અથડાઈ હતી, જે તેની આગળ જઇ રહી હતી, તે મોટર વાહન અવિધવિનયમ, ૧૯૮૮ હેઠળ રચાયેલા રોડ રેગ્યુલેશન્સ હેઠળ પયા5પ્ત અંતર જાળવીને ચલાવવામાં નહોતી આવતી. ડ્રાઈવરની બેદરકારી હોય કે ન હોય, કોઈ સ્ટ્રેટજેકેટ ફોર્મ્યુયુ5લા ન હોઈ શકે. દરેક કેસનો વિનણ5ય કેસની હકીકતો અને રેકોડ5 પર રહેલા પુરાવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. હાલના કેસના પુરાવાને ધ્યાનમાં રાખીને, અમારુ ં માનવું છે કે અપીલકતા5 માટે વિવદ્વાન વકીલ દ્વારા ભરોસાપાત્ર બંને ચુકાદાઓ, તેના કેસના સમથ5નમાં કોઈ મદદ નહીં કરે. (૯) વળતરની રકમના સંબંધમાં પણ, ઉચ્ચ અદાલતના ચુકાદામાંથી સ્પષ્ટ થાય છે કે દુઘ5ટના ૧૪.૧૦.૨૦૧૩ ના રોજ થઈ હતી, ઉચ્ચ અદાલતે નાણાકીય વષ5 ૨૦૧૨-૨૦૧૩ માટે ફોમ5-૧૬ માં મૃતક દ્વારા જાહેર કરવામાં આવેલા પગારને યોગ્ય રીતે ધ્યાનમાં લીધો છે અને આશ્રય ખોટ નક્કી કરવાના હેતુ માટે મૃતકની આવક વાર્તિષક રૂ.૧૨,૨૯,૯૪૯/- તરીકે લેવામાં આવે છે. જોકે, મૃતક દર મહિહને રૂ. ૧,૩૩,૦૭૦/- કમાય છે તેવો દાવો સામાવાળાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ તે સ્વીકારાયો નહોતો અને ઉચ્ચ અદાલતે પોતે જ મૃતકની વાર્તિષક આવક રૂ. ૧૨,૨૯,૯૪૯/-આંકી હતી. મૃતક કાયમી નોકરીમાં હોવાથી અને અકસ્માતની તારીખે મૃતકની ઉંમરને ધ્યાનમાં રાખીને, હાઇકોટ5 દ્વારા ભાવિવ સંભાવનાઓ અને ગુણક યોગ્ય રીતે લાગુ કરવામાં આવ્યા હતા, જે આ કેસમાં આ કોટ5ના ચુકાદાઓ સરલા વમા5 (શ્રીમતી) અને અન્ય વિવ. હિદલ્હી ટ્રાન્સપોટ5 કોપ રેશન અને અન્ય૨૦૦૯ (૬)ઐસ.ઐસ.સી ૧૨૧, અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપની વિલપિમટેડ વિવ. પ્રણય સેઠી અને અન્યના ૨૦૧૭ (૧૬) ઐસ.ઐસ.સી ૬૮૦ વિકસ્સામાં પણ વળતરની રકમ પણ અન્ય પરંપરાગત હેડ લગત પણ હાઇકોટ5 દ્વારા યોગ્ય રીતે આપવામાં આવી છે. ઉપરોક્ત કારણોસર, અમને આ સિસવિવલ અપીલમાં કોઈ યોગ્યતા જણાતી નથી અને તે મુજબ ખચ5ના સંબંધમાં કોઈ આદેશ આપ્યા વગર તેને રદ કરવામાં આવે છે. (૧૦) નોહિટસ ઇશ્યૂ કરતી વખતે, આ અદાલતે 18.02.201 ના રોજ આક્ષેપાહ5 ચુકાદાનો અમલ કરવા પર રોક લગાવી દીધી હતી, જે 25 લાખ રૂપિપયાની એકમુશ્ત વળતર જમા કરાવવાની શરતને આવિધન છે અને આ રકમ રાષ્ટ્રીયકૃ ત બેંકમાં વ્યાજ રળતી ફીકસ્ ડીપોઝીટ તરીકે જમા કરાવવાના વિનદqશ સાથે છે. સદર રકમ પ્રપિતવાદી-દાવેદારોને ઉપાર્જિજત વ્યાજ સાથે ચુકવવામાં આવશે. અપીલકતા5-વીમા કંપની દ્વારા બાકીની ચુકવવાપાત્ર રકમ આજથી બે મહિહનાના સમયગાળામાં ચુકવવામાં આવશે. .................ન્યાયમૂર્તિત આર. સુભાષ રેડ્ડી) ...............ન્યાયમૂર્તિત હિ‚તીકેશ રોય ===================================================================== : DISCLAIMER The translated judgements in vernacular language is / meant for the restricted use of the litigant to understand it in his her . language and may not be used for any other purpose For all practical , and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and . implementation
JUDGMENT