Full Text
JUDGMENT
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the
/ litigant to understand it in his her language and may
. not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
----------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમતક્ષેત્ર
દીવાની અપીલ ક્ર. 3070/2022
( ( ) . 34723 2016)
@Special Leave Petition Civil No of
એસેટ રિરકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિન્5યા) ન્ડિલ............ અપીલકતા6(ઓ)
ન્ડિવરુદ્ધ
મુખ્ય ન્ડિનયંત્રક મહેસૂલી સત્તામં5ળ .......... સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિત વી. રામસુબ્રમણ્યમ
(૧) ગુજરાત સ્ટેમ્પ એક્ટ, 1958 (હવે પછી અત્રે 'સદર અન્ડિJન્ડિનયમ' તરીકે
ઉલ્લેખિNત)ની કલમ 54(1)(એ) હેઠળ ગુજરાત રાજ્યના ચીફ કન્ટ્રોલિંલગ રેવન્યૂ
ઓથોરિરટી દ્વારા કરવામાં આવેલ સ્ટેમ્પ રેફરન્સમાં ગુજરાત હાઇકોટ6ની પૂર્ણ6
Nં5પીઠ દ્વારા આપવામાં આવેલા અભિભપ્રાયથી વ્યથિથત થઈને એસેટ રીકન્સ્ટ્રક્શન
કંપની (ઇન્ડિન્5યા) ન્ડિલમિમટે5 દ્વારા ઉપરોક્ત અપીલ દાNલ કરવામાં આવી છે.
Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 1/10
2022 INSC 477 (૨) અમો અપીલકતા6 વતી હાજર ન્ડિવદ્વાન ખિસન્ડિનયર કાઉન્સેલ શ્રી વી.ખિચતંબરેશ અને ગુજરાત રાજ્ય વતી હાજર ન્ડિવદ્વાન કાઉન્સેલ સુશ્રી અચ6ના પાઠક દવેને સાંભળ્યા. (૩) ઓરિરએન્ટલ બેંક ઓફ કોમસ6 (ટૂંકમાં 'ઓબીસી’) એ ઋર્ણJારકને કેટલીક આર્થિથક સહાયતાઓ આપી હતી અને ઋર્ણJારકે ફેર-ચુકવર્ણીમાં ન્ડિ5ફોલ્ટ કરેલ. લોન વસૂલવામાં અસમથ6 હોઇ બેંકે હાલના અપીલકતા6ને ઋર્ણ વસૂલાતના હક્કોની સોંપર્ણી (હવેથી, ‘ઋર્ણસોંપર્ણી’ કરી હતી, જે Jી ખિસક્યુરિરટાઇઝેશન એન્5 રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનેન્શયલ એસેટ્સ એન્5 એન્ફોસ6મેન્ટ ઓફ ખિસક્યુરિરટીઝ ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 (જેને હવે પછી અત્રે ‘ખિસક્યુરિરટાઇઝેશન એક્ટ 2002’ તરીકે ઉલ્લેNવામાં આવશે)ની કલમ 3 હેઠળ રિરઝવ6 બેંક ઓફ ઇન્ડિન્5યા સમક્ષ નોંJાયેલી એસેટ રિરકન્સ્ટ્રક્શન કંપની છે. ઓબીસી દ્વારા થયેલી ઋર્ણ- સોંપર્ણી તા.18-11-2008 ના રોજ થયેલ કરાર હેઠળ કરવામાં આવી હતી. આ એસાઇન્મેન્ટ-એગ્રીમેન્ટ સબરન્ડિજસ્ટ્રાર, ભરૂચ સમક્ષ તા.18.11.2008 ના રોજ નોંJાયેલ. હકીકતમાં આ દસ્તાવેજની નોંJર્ણી અગાઉ સદર અન્ડિJન્ડિનયમની કલમ- 31 હેઠળ ન્યાન્ડિયક એજ્યુન્ડિ5કેશન પ્રન્ડિક્રયા કરવામાં આવેલ. (૪) જો કે, એકાઉન્ટન્ટ જનરલની કચેરી દ્વારા એક ઓન્ડિ5ટ વાંJો ઉઠાવવામાં આવ્યો હતો કે એસાઇન્મેન્ટ-5ી5માં ન્ડિશડ્યુલ-૩માં પાવર ઓફ એટનq (ટૂંકમાં, 'પીઓએ') નો સંદભ6 છે અને આ પીઓએ સદર કાયદાની અનુસૂખિચ-1 ની કલમ Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 2/10 45(એફ) હેઠળ સ્ટેમ્પ ડ્યુટી પાત્ર છે. ઓન્ડિ5ટ ઓબ્જેક્શનના પગલે ૱ 23,53,800/- ની Nૂટતી સ્ટેમ્પ ડ્યુટીની માંગર્ણી કરવામાં આવી હતી. (૫) ત્યારબાદ નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) એ આ બાબતને ચીફ કંન્ટ્રોલિંલગ રેવેન્યુ ઓથોરિરટીને મોકલી આપી હતી, જેમર્ણે હાલના અપીલકતા6ને નોરિટસ ફટકારી હતી. અપીલકતા6એ આપેલા જવાબ પર ન્ડિવચાર કયા6 પછી ચીફ કંન્ટ્રોલિંલગ રેવેન્યુ ઓથોરિરટીએ તા.૦૪/૦૧/૨૦૧૨ના રોજ હુકમ કરેલ જે અન્વયે અગાઉના તા. 23.10.2008 ના રોજના આદેશને રદ કરવામાં આવેલ અને Nૂટતી સ્ટેમ્પ ડ્યુટીની વસુલાતનો ન્ડિનદwશ આપવામાં આવેલ. (૬) ઉપરોક્ત આદેશથી વ્યથિથત, અપીલકતા6એ સદર કાયદાની કલમ 54(1) (એ) હેઠળ અરજી દાNલ કરી હતી. ઉક્ત અરજી પર ચીફ કંન્ટ્રોલિંલગ રેવેન્યુ ઓથોરિરટીએ નીચેના બે પ્રશ્નો અદાલતના અભિભપ્રાય માટે મોકલ્યા હતાઃ “(એ) બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958 ની કલમ 45(એફ) મુજબ વર્ષ6 2008 માં એકાઉન્ટંટ જનરલ, અમદાવાદ દ્વારા ઓન્ડિ5ટ પેરામાં ઉઠાવેલો વાંJો યોગ્ય છે કે નહીં? (બી) એસેટ રિરકન્સ્ટ્રક્શન કંપની (ઇન્ડિન્5યા) ન્ડિલમિમટે5 રૂ. 24,94,100/- ની સ્ટેમ્પ ડ્યુટી, એટલે કે બોમ્બે સ્ટેમ્પ એક્ટની કલમ 20(એ) મુજબ ૪.૯% લેNે, ચુકવવા માટે જવાબદાર છે કે નહીં?" Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 3/10 (૭) ઉપરોક્ત પ્રશ્નોના જવાબ મેળવવા માટે, હાઇકોટ6ની પૂર્ણ6 Nં5પીઠે એસાઇન્મેન્ટ-5ી5માં સમાન્ડિવષ્ટ રિરસાઇટલ (પાશ્ચભૂમિમકાઓ) ચકાસી અને જાણ્યું કે, Nાસકરીને એસાઈનમેન્ટના શીડ્યુલ-3 માં દશા6વ્યા પ્રમાર્ણેના ફોમ6 મુજબ, બેંકે હાલના અપીલકતા6ની તરફેર્ણમાં ઇરqવોકેબલ પીઓએ કરવા સંમમિત આપી હતી. ન્ડિશડ્યુલ-3 માં દશા6વેલા ફોમ6માં બેંકના એજન્ટ તરીકે અસાઇનીને કોઈ પર્ણ સ્થાવર મિમલકતનું વેચાર્ણ કરવા માટે સક્ષમ બનાવતા હોવાની ન્ડિવગતો સામેલ છે. આથી, સદર કાયદાની અનુસૂખિચ-1 ની કલમ-45(એફ) મુજબ પી.ઓ.એ. સબબ એ ધ્યાને લેવું રહ્યું કે, જ્યારે પી.ઓ.એ. તે અવેજ લઇ કરવામાં આવ્યો હોય અને તેમાં કોઈ પર્ણ સ્થાવર મિમલકતની તબદીલી કરવાની સત્તા આપવામાં આવેલ હોય, ત્યારે ઉપરોક્ત કલમ તેને સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર બનાવે છે, અને તે બાબતને ધ્યાનમાં રાNીને ઉચ્ચ અદાલતે ન્ડિનર્ણ6ય લીJો હતો કે, અપીલકતા6એ (પી.ઓ.એ. સંદભw) કલમ 45(એફ) હેઠળ ન્ડિનJા6રિરત સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પ5શે. ઉચ્ચ અદાલતે અભિભપ્રાય વ્યક્ત કય હતો કે, વેચવાની સત્તા અનુસૂખિચ-3 હેઠળ એસાઇન્મેન્ટ-5ી5નો ભાગ હોય તેવાં કારર્ણ માત્ર થી અપીલકતા6 સ્ટેમ્પ ડ્યુટી ચાજ6 આપવાથી બચી શકે નહીં અને પી.ઓ.એ.ના પર અલગથી ન્ડિવચારર્ણાં કરવાની જરૂર રહે. (૮) પરંતુ અમને નથી લાગતું કે ઉપરનો તક6 સ્વીકારવા યોગ્ય છે. સૌપ્રથમ તો અપીલકતા6એ નોંJર્ણી માટે એક જ દસ્તાવેજ રજૂ કય હતો- એટલે કે, Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 4/10 એસાઈનમેન્ટ એગ્રીમેન્ટ. એસાઈનમેન્ટ એગ્રીમેન્ટની ક્લોઝ 11.12 માં રિરસાઇટલ છે કે, વેચાર્ણ કરનાર (એસાઈન કરનાર, એટલે કે ઓબીસી) એસાઈનમેન્ટ 5ી5 કરવાની સાથે સાથે ઇરqવોકેબલ પીઓએ કરવા સંમત થયા હતા, જે પી.ઓ.એ. મુખ્યત્વે શીડ્યુલ-3 માં દશા6વેલ ફોમ6 મુજબ છે. અસાઇનમેન્ટ એગ્રીમેન્ટની શીડ્યુલ-3 માં જે છે તે ઇર્રિરવોકેબલ પીઓએનું ફોમwટ છે. (૯) ઉચ્ચ અદાલતે એ હકીકતની અવગર્ણના કરી હતી કે, પી.ઓ.એ. તરીકેનું કોઈ સ્વતંત્ર દસ્તાવેજ નથી અને, આમ જોઇએ તો, ખિસક્યો56 એસેટ્સનું વેચાર્ણ કરી શકવાની સત્તા તે ખિસક્યોરિરટીઝ એક્ટ, 2002 ની જોગવાઈઓમાંથી ન્ડિનષ્પન્ન થાય છે અને નરિહ કે પી.ઓ.એ.નાં કોઇ સ્વતંત્ર Nતમાંથી. ખિસક્યોરિરટીઝ એક્ટ, 2002 ની કલમ 2 (ઝે55ી) ‘ખિસક્યો56 ક્રેન્ડિ5ટર’ની વ્યાખ્યામાં એસેટ રિરકન્સ્ટ્રક્શન કંપનીને પર્ણ સમાન્ડિવષ્ટ કરે છે. અપીલકતા6એ ખિસક્યોરિરટાઇઝેશન એક્ટ, 2002 ની કલમ-5(1)(બી) અન્વયે ઓબીસીની નાર્ણાકીય અસ્કયામતો મેળવી છે. એટલે ખિસક્યોરિરટાઇઝેશન એક્ટ, 2002 ની કલમ-5 ની પેટાકલમ-(2) અન્વયે અપીલકતા6ને ન્ડિJરાર્ણકતા6 માનવામાં આવશે અને બેંકનાં તમામ અન્ડિJકારો તેમનામાં ન્ડિનરિહત રહેશે. હકીકતમાં, એમેન્5મેન્ટ એક્ટ ૪૪ ઓફ ૨૦૧૬ અંતગ6ત, એસેટ રીકન્સ્ટ્રક્શન કંપની દ્વારા એસેટ રીકન્સ્ટ્રક્શન કે ખિસક્યુરિરટાઇઝેશનના હેતુથી નાર્ણાકીય અસ્કયામતો પ્રાપ્ત કરવા માટે કલમ-5(1) અંતગ6ત કોઇપર્ણ બેંક દ્વારા એક્ઝીક્યુટ થયેલા કોઇપર્ણ દસ્તાવેજને સ્ટેમ્પ ડ્યુટીમાંથી મુન્ડિક્ત Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 5/10 આપતી કલમ-5 માં પેટાકલમ (1 એ) ઉમેરવામાં આવી હતી. જો કે ઉક્ત સુJારો અપીલકતા6ના કેસમાં લાગુ નહીં પ5ે, કેમ કે આ ન્ડિકસ્સામાં એસાઇન્મેન્ટ 5ી5 ઉક્ત એમેન્5મેન્ટના ઘર્ણાં અગાઉ એક્ઝીક્યુટ થયેલ હતી અને અમે ઉક્ત એમેન્5મેન્ટની નોંJ માત્ર તે દશા6વવા લીJી છે કે સંસદ આ બાબતે કેટલી આગળ વJી ગઇ છે. (૧૦) સદર કાયદાના શીડ્યુલ-1 ની કલમ 45 (એફ) નીચે મુજબ છેઃ (એફ)( ) i કોઇપર્ણ પી.ઓ.એ. તે પી.ઓ.એ.Jારકને સ્થાવર મિમલ્કત વેચવાના પાવર સાથે આપવામાં આવે, કલમ 20 હેઠળ તબદીલી પર થતી સ્ટેમ્પ ડ્યુટી, અવેજની રકમ અથવા સ્થાવર મિમલકતની બજાર લિંકમત - બેમાંથી જે પર્ણ વJુ હોય, તેના આJારે લાગૂ પા5વી. (૧૧)કલમ-૪૫(એફ) લાગૂ પા5વા માટે બે શરતો પૂર્ણ6 થતી હોવી જોઇએ: (૧) પાવર ઓફ એટનq અવેજ લઇ અપાઇ હોવી જોઈએ અને (૨) સ્થાવર મિમલકતને વેચવાની અન્ડિJકૃ તતા આ Nતમાંથી (પી.ઓ.એ. માંથી) ન્ડિનષ્પન્ન થતી હોવી જોઈએ. Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 6/10 (૧૨)હાલના કેસમાં, અપીલકતા6એ ઓ.બી.સી. બેંકને ચૂકવેલ અવેજની રકમ, તે ચોક્કસ ઋર્ણJારકના સંબંJમાં, નાર્ણાંકીય અસ્કયામતોના અન્ડિJગ્રહર્ણ માટે હતી. એસાઇન્મેન્ટ 5ી5ના શીડ્યુલ-3 માં સમાન્ડિવષ્ટ પીઓએનો મુસદ્દો એસાઇન્મેન્ટ 5ી5ની સાથેનો જ હતો, તેનો ભાગ હતો. એસાઇન્મેન્ટ 5ી5 પર પહેલાંથી જ કલમ-20(એ), કે જે "તબદીલી" બાબતે છે, હેઠળ ડ્યુટી લાદવામાં આવી છે. હકીકતમાં કલમ 45(એફ) એવું પર્ણ કહે છે કે ઉક્ત જોવાઇઓ હેઠળ આવરી લેવાયેલ પી.ઓ.એ., તે કલમ-૨૦ મુજબની સ્ટેમ્પ ડ્યુટીને પાત્ર રહે. (૧૩)પરંતુ આ કેસમાં એવું થયું હતું કે 25 જાન્યુઆરી, 2002 ના રોજના જાહેરનામા નં. /20025 1020002749/ 1 GHM M STP H હેઠળ સરકારે લોનના જામીનગીરીકરર્ણ અથવા જામીનગીરી સાથેના ઋર્ણની સોંપર્ણી માટેના Nત પર ચુકવવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીને ઘટા5ીને દર ૱1000 કે તેના ભાગ દીઠ 75 પૈસા કરવાનો આદેશ આપ્યો હતો. આ જાહેરનામું નીચે મુજબ વંચાર્ણે છેઃ "બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958 (1958 નો બોમ્બે ) LX ની કલમ 9 ના ક્લોઝ ( ) a દ્વારા અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને અને મહેસૂલ ન્ડિવભાગના તારીN 26.02.1998 ના રોજના સરકારી આદેશ નં. 9822 10962527 1 GHM MSTP H ના અન્ડિJક્રમર્ણમાં, ગુજરાત સરકાર આ આદેશના પ્રકાશનની તારીNથી સદરહુ અન્ડિJન્ડિનયમના શી5યુલ-1 ના અનુચ્છેદ-20(એ) હેઠળ ખિસક્યોરિરટીઝ Jરાવતી લોન અથવા એસાઇન્મેન્ટ ઓફ 5ેટ વીથ અં5રલાઇંગ સીક્યોરીટીઝ Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 7/10 સબબના Nત પર ચુકવવાપાત્ર ડ્યુટી ઘટા5ીને પ્રત્યેક ૱1000 અથવા તેના ભાગ પર 75 પૈસા કરે છે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે." (૧૪)ઉપરોક્ત જાહેરનામામાં ૧ એમિપ્રલ, ૨૦૦૩ના રોજ જાહેરનામા નં. /2003/28/ /102002/2065/ 1 GHM STP H થકી સુJારો કરવામાં આવ્યો હતો. આ જાહેરનામું નીચે મુજબ વંચાર્ણે છેઃ "બોમ્બે સ્ટેમ્પ એક્ટ, 1958(1958 ના બોમ્બે ) LX ની કલમ 9 ના ક્લોઝ ( ) a દ્વારા અપાયેલી સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત સરકારે 25 જાન્યુઆરી, 2002 ના સરકારી આદેશ નંબર /2002/5/ / /102000/2749/ 1 GHM M STP H માં નીચે મુજબ સુJારો કય છે. ઉપરોક્ત આદેશમાં, “પ્રમિત ૱1000 અથવા તેના ભાગ દીઠ 75 પૈસા” શબ્દો અને આંક5ાને સ્થાને “મહત્તમ એક લાN રૂમિપયાની મયા6દાને આન્ડિJન, પ્રમિત ૱1000 અથવા તેના ભાગ દીઠ 75 પૈસા” શબ્દો અને આંક5ાઓ વંચાર્ણે લેવાનાં રહેશે. ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમનાં નામે. " (૧૫) સદરહુ કાયદાની કલમ-9( ) a માં અપાયેલી ડ્યુટીને ઘટા5વા, કમી અથવા કમ્પાઉન્5 કરવાની સત્તાનો ઉપયોગ કરવા સબબ તા.01.04.2003 ના રોજ બહાર પા5વામાં આવેલા જાહેરનામાને ધ્યાને લેતાં, કલમ-20( ) a અન્વયેની ડ્યુટી રકમની ટોચમયા6દા ૱ 1,00,000/- ન્ડિનJા6રિરત કરવામાં આવી હતી. ઉક્ત Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 8/10 રકમ ૱૧,૦૦,૦૦૦/- ઉપરાંત અપીલકતા6ને કલમ-૩એ હેઠળ વJારાના ૱૪૦,૦૦૦/- ભરવાનું કહેવામાં આવ્યું હતું. આમ, ઉક્ત Nત પર અનુચ્છેદ- ૨૦(એ) હેઠળની તબદીલી પર લાગૂ ડ્યુટી લેNે અપીલકતા6ઓ કુ લ ૱1,40,000/- ચૂકવ્યા છે. (૧૬) તમામ કરવેરા કાયદાઓમાં વેરાંઓની તેમજ તેનાં માળNાંની જોગવાઈઓ હોય છે. એકવાર કાયદાની યોગ્ય જોગવાઈ એટલે કલમ-20(એ) હેઠળ એક ઇન્સ્ટ્રુમેન્ટ (Nત) પર ડ્યુટી લાદવામાં આવી હોય તો મહેસૂલી સત્તા આ Nતને બે ભાગમાં વહેંચી શકે નહીં, માત્ર એવાં કારર્ણે કલમ- 9(એ) અન્વયેના સરકારી જાહેરનામાં થી સ્ટેમ્પ ડ્યુટીમાં ઘટા5ો કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, કલમ 20(એ) હેઠળ ડ્યુટીપાત્ર ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કોઇ એસાઇન્મેન્ટ-5ી5ને સ્વીકાયા6 બાદ તેના પર ચુકવવાપાત્ર ડ્યુટી વસૂલ્યા પછી, માત્ર એટલા માટે કે અપીલકતા6ને કલમ-૯(એ) અન્વયેના જાહેરનામાંનો લાભ મળ્યો હતો, તે જ ઇન્સ્ટ્રુમેન્ટને અનુચ્છેદ-૪૫(એફ) હેઠળ ડ્યુટીપાત્ર બનાવવાનો અવકાશ સામાવાળા માટે Nુલ્લો નથી. ઉચ્ચ અદાલતના વાદગ્રસ્ત હુકમમાં આ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું નથી અને ફક્ત કલમ-45(એફ) ના અથ6ઘટન પર જ ધ્યાન આપવામાં આવ્યું છે, તેથી તે ટકવાપાત્ર નથી. આથી, અપીલ મંજૂર કરવામાં આવે છે અને વાદગ્રસ્ત હુકમને રદ કરવામાં આવે છે. પરિરર્ણામે ચીફ Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 9/10 કંટ્રોલિંલગ રેવેન્યુ ઓથોરિરટી દ્વારા કરવામાં આવેલી માંગને નકારવામાં આવે છે. Nચ6 અંગે કોઇ હુકમ નથી. ......................., ન્યાયમૂર્તિત (હેમંત ગુપ્તા) ......................., ન્યાયમૂર્તિત (વી. રામસુબ્રમણ્યમ) નવી રિદલ્હી, તા. 26 એમિપ્રલ, 2022 ----------------------------------- : DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the / litigant to understand it in his her language and may . not be used for any other purpose For all practical , and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field . for the purpose of execution and implementation Translation in Civil Appeal No. 3070 of 2022 Page No. 10/10