Full Text
JUDGMENT
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the
/ litigant to understand it in his her language and may
. not be used for any other purpose For all practical
, and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field
. for the purpose of execution and implementation
----------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમતક્ષેત્ર
દીવાની અપીલ નં. ૨૮૩૭ / ૨૦૨૨
ગુજરાત રાજ્ય અને અન્યો ……........ અપીલકતા+ઓ
વિવરુદ્ધ
એચ. બી. કાપવિ2યા એજ્યુકેશન ટ્રસ્ટ અને અન્ય ......... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિત બેલા એમ. ત્રિત્રવેદી, જે.
૧. સ્પેવિશયલ સિસવિવલ એવિ=લકેશન નં. ૩૨૫૦/૨૦૦૧ માંથી ઊદ્ભવેલ લેટસ+
પેટેન્ટ અપીલ નં. ૧૭૫/૨૦૧૭ માં ગુજરાત હાઇકોટ+ની વિ2વિવઝન બેંચે
તા.02.04.2018 ના રોજ આપેલા ચુકાદા અને આદેશથી વ્યથિથત થઈને
અપીલકતા+ઓ-ગુજરાત રાજ્ય અને અન્યોએ હાલની અપીલ દાખલ કરી છે.
Page No. 1/13
2023 INSC 147 ૨. સામાવાળા નં. ૧ (મૂળ રીટ અરજદાર) જૈન લઘુમતી સંસ્થા ‘ધ ન્યૂ હાઈ સ્કૂલ’ના નામે સરકારી અનુદાન મેળવતી શાળાનું સંચાલન કરતી હતી, જેમાં શ્રી એચ. એચ. કાપવિ2યાને શાળાના આચાય+ તરીકે વિનયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રી કાપવિ2યાની ઉંમર તા.૨૨/૦૭/૧૯૯૯ના રોજ ૫૮ વર્ષ+ની થઈ ગઈ હોવાથી, સામાવાળા નં.૧ સંસ્થાએ તેમને આચાય+ તરીકે સેવામાં ચાલુ રાખવા માટે સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. 2ીઇઓએ તેમને ૬૦ વર્ષ+ની ઉંમર સુધી ત્રિ]વિન્સપાલ તરીકે ચાલુ રાખવાની મંજૂરી એ શરતે આપી હતી કે તેમનાં પગારની ચૂકવણી સંસ્થા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ સામાવાળા નં.૧ એ DEO ને તા.16.04.2001 ના રોજ પત્ર લખીને ૬૦ વર્ષ+ની ઉંમર પછી પણ શ્રી કાપવિ2યાની સેવા લંબાવવાની માંગ કરી હતી, જેને DEO દ્વારા તા.18.06.2001 ના રોજના પત્ર દ્વારા નકારી કાઢવામાં આવેલ. 2ીઈઓના ઉક્ત બે વિનણ+યોને સામાવાળા નં.૧ દ્વારા ગુજરાત ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ખાસ દીવાની અરજી નં. ૩૨૫૦/૨૦૦૧ રીટ પીટીશન દાખલ કરીને પ2કારવામાં આવ્યા હતા. સિંસગલ બેંચે તા.24.06.2016 ના રોજ આપેલા ચુકાદા અને આદેશ અન્વયે ઉક્ત રિરટ ત્રિપરિટશન મંજૂર કરી હતી અને ઠેરવ્યું હતું કે, સામાવાળાઓ (હાલના અપીલકતા+ઓ) દ્વારા અનુદાન રોકવાની કાય+વાહી સ્વરૂપે લેવામાં આવેલ પગલાં ભારતના બંધારણના અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન છે અને રિરટ ત્રિપરિટશનર-ઇવિન્સ્ટટ્યૂટને શ્રી કપાવિ2યાને ૬૦ વર્ષ+ની ઉંમર પછી શાળાના આચાય+ તરીકે સેવામાં ચાલુ રાખવાનો અવિધકાર છે. વધુમાં એવું પણ ઠરાવવામાં આવ્યું હતું કે, સામાવાળાઓ (હાલના Page No. 2/13 અપીલકતા+ઓ) તેમના સહાયક અનુદાનમાંથી પગાર ચૂકવવા માટે બાધ્ય હતા. સિંસગલ બેન્ચે અપીલકતા+ સત્તામં2ળોને વર્ષ+ 2001 થી 2012 (કારણ કે વર્ષ+ 2012 થી સ્કૂલ કાય+રત નહોતી) સુધીના સમયગાળા માટે અનુદાનની બાકી નીકળતી રકમની ગણતરી કરવા અને આદેશના 3 મરિહનાના સમયગાળાની અંદર શાળાના સંચાલકોને જરૂરી રકમ ચૂકવવા વિનદmશો આ=યા હતા. પીવિ2ત અપીલકતા+ઓએ વિ2વિવઝન બેંચ સમક્ષ એલપીએ નં. ૧૭૫/૨૦૧૭ થી અપીલ દાખલ કરી હતી, જેને તા.02.04.2018 ના રોજના વાદગ્રસ્ત હુકમ દ્વારા નકારી કાઢવામાં આવી હતી. ૩. આ અદાલત સમક્ષ વિવચારણા માટે ટૂંકાણમાં ]શ્ન એ છે કે શું વયવિનવૃવિત્તની ઉંમર પૂરી થયા પછી સામાવાળાઓને ગ્રાન્ટ-ઇન-એ2 કો2 મુજબ સામાવાળા નં.૨ શાળાને તેના આચાય+ના પગાર માટે અનુદાન ન આપવાનો અપીલકતા+ઓનો વિનણ+ય મનમાનીપૂણ+ કે બંધારણના અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન છે? ૪. ભારતનું બંધારણ, ગુજરાત માધ્યત્રિમક વિશક્ષણ અવિધવિનયમ, તે અંતગ+ત બનાવેલા વિનયમનો અને ગુજરાત રાજ્યના તારીખ ૨૨. ૦૪. ૧૯૬૪ના રોજ ]કાવિશત થયેલ જાહેરનામાં અંતગ+તના ગ્રાન્ટ-ઇન-એઇ2 કો2માં સમાવિવષ્ટ સંબંવિધત જોગવાઈઓનો સંદભ+ ઉપરોક્ત ]શ્નનો જવાબ આપવા માટે ઉપયોગી રહે. શૈક્ષવિણક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવા માટે લઘુમતીઓના Page No. 3/13 અવિધકાર સાથે સંબંવિધત બંધારણના અનુચ્છેદ-૩૦નો સંબંવિધત ભાગ નીચે મુજબ છેઃ - "૩૦. શૈક્ષવિણક સંસ્થાઓની સ્થાપના અને વહીવટ કરવાનો લઘુમતીઓનો અવિધકાર - (૧) તમામ લઘુમતીઓને, પછી તે ધમ+ ઉપર આધારિરત હોય કે ભાર્ષા ઉપર, પોતાની પસંદગીની શૈક્ષવિણક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનું સંચાલન કરવાનો અવિધકાર રહેશે. (૧એ) - - xxxx (૨) શૈક્ષવિણક સંસ્થાઓને અનુદાન મંજૂર કરતી વખતે રાજ્ય કોઈ શૈક્ષવિણક સંસ્થા લઘુમતીના, પછી તે ધમ+ આધારિરત હોય કે ભાર્ષા ઉપર, વહીવટ હેઠળ છે એ એ કારણથી ભેદભાવ રાખી શકશે નરિહ. ૫. ગુજરાત માધ્યત્રિમક વિશક્ષણ અવિધવિનયમ, ૧૯૭૨ (હવે પછી ‘સદરહુ અવિધવિનયમ’ તરીકે ઉલ્લેસિખત) ગુજરાત રાજ્યમાં માધ્યત્રિમક વિશક્ષણના વિનયમનની જોગવાઈ કરવા અને તે હેતુ માટેનું બો2+ સ્થાત્રિપત કરવા માટે ઘ2ાયો હતો. સદરહુ અવિધવિનયમ અંતગ+ત સ્થાત્રિપત બો2m કાયદાની જોગવાઈઓને અમલમાં મૂકવાના ઉદ્દેશ સાથે આ અનુદાન કાયદાની કલમ-૫૩ હેઠળ તેને અપાયેલી સત્તાઓનો ઉપયોગ કરીને માધ્યત્રિમક વિશક્ષણ વિનયમનો, ૧૯૭૪ (જેને હવે પછી અત્રે ‘વિનયમનો 'તરીકે ઉલ્લેખવામાં આવશે) નામના વિનયમનો ઘડ્યા હતા. હાલની અપીલ પર વિનણ+ય લેવા માટે ]સ્તુત વિનયમો નીચે મુજબ વંચાણે છેઃ - "૩૬. વયવિનવૃવિત્ત- (૧) રજીસ્ટ2+ માધ્યત્રિમક શાળાના કમ+ચારીને ૫૮ વર્ષ+ની વય થાય તે તારીખે ફરવિજયાત વિનવૃત્ત કરવાનો રહેશે. Page No. 4/13 (૨) કોઈ પણ મેનેજમેન્ટ ૫૮ વર્ષ+ની ઉંમર પૂરી કરી હોય તેવી કોઇપણ વ્યવિક્તને વિનયુવિક્ત કે ફેર-વિનયુવિક્ત આપી શકશે નરિહ. જો કે, જો કોઈ કમ+ચારીની સેવાવિનવૃવિત્તની તારીખ સત્રની અંદર આવતી હોય, તો તેની સેવાને આપમેળે તે સત્રના અંત સુધી લંબાવવામાં આવશે. વધુમાં, જો તેઓ શારીરિરક રીતે તંદુરસ્ત હોય તો મેનેજમેન્ટ દ્વારા સામાન્ય રીતે પટાવાળા અને તેવાં માનવશ્રમના કામો કરતાં કમ+ચારીઓને ૬૦ વર્ષ+ની ઉંમર સુધી ફેર-રોજગારી આપવી જોઈએ. ૩૭. નોન-ટીસિંચગ સ્ટાફની વયવિનવૃવિત્ત- તા.૦૨/૧૨/૧૯૭૫ના જી. આર. નં. ઈ.એન્2.એલ.2ી.નં.એસઇઆર/૧૦૭૪/૩૬૩૭૯-જી થી 2ીલીટ કરવામાં આવેલ. ૩૮ થી ૪૧. – - xxxx ૪૨. વિનયમનો ગ્રાન્ટ-ઇન-એ2 કો2થી ઉપર ત્રિ]વેલ કરશે- સરકારના વિશક્ષણ અને શ્રમ વિવભાગના તા.૨૨ એત્રિ]લ, ૧૯૭૪ના જાહેરનામાં નં. જીએસી-૧૦૬૪-સી હેઠળ ]કાવિશત ગ્રાન્ટ-ઇન- એ2 કો2માં સમાયેલી જોગવાઈઓ, હાલના વિનયમનોની વિવર્ષયવસ્તુની બાબતોમાં વિનયમનો ગ્રાન્ટ-ઇન-એ2 કો2 ઉપર ત્રિ]વેલ કરશે. ૪૩. વિનયમનો ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૩૦, ૩૧, ૩૨, ૩૩, ૩૬, ૩૭, ૪૦ અને વિનયમન નં.૪૧ના પેટાવિનયમનો (૪), (૫) અને (૬) માંની જોગવાઇઓ તે લઘુમતી, Page No. 5/13 ભલે તે ધમ+ આધારિરત હોય કે ભાર્ષા આધારિરત, દ્વારા સ્થાત્રિપત સંચાવિલત કોઈ પણ શૈક્ષવિણક સંસ્થાને લાગુ પ2શે નહીં. ૬. તા.22.04.1964 ના જાહેરનામા અન્વયે ]કાવિશત માધ્યત્રિમક શાળાઓ માટેના ગ્રાન્ટ-ઇન-એઇ2 કો2માં સમાવિવષ્ટ સંબંવિધત જોગવાઈઓને અત્રે પુનઃ રજૂ કરવી જરૂરી છે:- ૮૧.૧ માધ્યત્રિમક શાળાના વિશક્ષક સામાન્ય રીતે ૫૮ વર્ષ+ની ઉંમરે સેવામાંથી વિનવૃત્ત થશે. ૮૧.૨ મેનેજમેન્ટ વિશક્ષકોની સેવા ૬૦ વર્ષ+ની ઉંમર સુધી લંબાવી શકે છે. જો વિનરીક્ષણ અવિધકારી પોતાની તપાસના આધારે એવો અહેવાલ આપે કે ૫૮ વર્ષ+થી વધુ ઉંમરનો કોઈ વિશક્ષક પોતાની ફરજ અદા કરવામાં અસમથ+ છે, તો વિશક્ષકને તબીબી તપાસ માટે મોકલવામાં આવશે અને જો તેને નબળાં સ્વાસ્થવાળા જાહેર કરવામાં આવશે તો તેને ફરજ પરથી વિનવૃત્ત થવા માટે ફરજ પા2વામાં આવશે. ૮૧.૩ અને ૮૧.૪ - - xxxx ૮૧.૫ ૫૮ વર્ષ+ની ઉંમર પૂરી કરી ચૂકેલી કોઇપણ વ્યવિક્તને વિશક્ષક તરીકે અથવા બિબન-શૈક્ષવિણક સ્ટાફ તરીકે વિનયુક્ત કરી શકાશે નહીં. જોકે, શારીરિરક અને માનસિસક રીતે તંદુરસ્ત હોય તેવા સરકારી કે બિબન-સરકારી શૈક્ષવિણક સંસ્થાઓમાંથી વિનવૃત્ત થયેલા લોકોને શૈક્ષવિણક સંસ્થા ફેર-વિનયુવિક્ત આપી શકે છે. આવાં વિનવૃત્ત Page No. 6/13 વ્યવિક્તઓની વિનયુવિક્ત ઉપરોક્ત ક્લોઝ ૮૧.૨ અને ૮૧.૩ માં કરવામાં આવેલી જોગવાઈઓ અને આ વિનયમોથી વિવરુદ્ધ ન હોય તેવા અન્ય વિનયમો અને શરતોને આવિધન હોવી જોઇએ તથા નોકરીદાતા અને કમ+ચારી વચ્ચેની પારસ્પરિરક સંમત્રિત મુજબની સામાન્ય સેવા-શરતોને લાદી શકશે. જો કે, આ ]કારની ફેરવિનયુવિક્ત ધરાવતી વ્યવિક્તઓ વિવભાગના સૂસિચત માપદં2ો મુજબના પગાર અને ભથ્થાં વગેરે અને સરકારી અનુદાન મેળવતાં ]ોવિવ2ન્ટ ફં2 યોજનાને પાત્ર નહીં બને. ૭. ઉપરોક્ત ઉલ્લેસિખત જોગવાઈઓમાંથી એવું જાહેર થાય છે કે ઉક્ત વિનયમનોના વિનયમન-૪૨ અનુસાર, સદરહુ અવિધવિનયમની જોગવાઈઓ હેઠળ ઘ2વામાં આવેલ વિનયમનો, જ્યાં સુધી તે ઉક્ત વિનયમનોમાં જોગવાઇ કરેલ કોઈ પણ બાબતને સંબંવિધત હોય, તો તા.22.04.1964 ના રોજના સરકારના જાહેરનામાં અન્વયે ]કાવિશત ગ્રાન્ટ-ઇન-એ2 કો2માં સમાયેલી જોગવાઈઓ પર ત્રિ]વેલ કરશે. વધુમાં એ પણ જાહેર થાય છે કે ઉક્ત વિનયમનોના વિનયમન-૪૩ અનુસાર, સેવાવિનવૃવિત્તની ઉંમર સાથે સંબંવિધત વિનયમન-૩૬ તે લઘુમતી, પછી તે ધમ+ના આધારે હોય કે ભાર્ષાના આધારે, દ્વારા સ્થાત્રિપત અને સંચાવિલત શૈક્ષવિણક સંસ્થાઓને લાગુ પ2તો નથી. આથી, વિનયમન-૩૬માં ઉલ્લેસિખત રજીસ્ટ2+ માધ્યત્રિમક શાળાના કમ+ચારીની વિનવૃવિત્તની વય લઘુમતી દ્વારા સ્થાત્રિપત અને સંચાવિલત શૈક્ષવિણક સંસ્થાના કમ+ચારી અથવા વિશક્ષકને લાગુ પ2ે નહીં. ઉપરોક્ત વિનયમનોના વિનયમન-૪૨ અને ૪૩ ને સાથે વંચાણે લેતાં સ્પષ્ટ થાય છે કે વિનયમન-૩૬, તે લઘુમતી દ્વારા સ્થાત્રિપત અને સંચાવિલત કોઈ પણ શૈક્ષવિણક Page No. 7/13 સંસ્થાને લાગુ નહીં થાય અને આથી લઘુમતી દ્વારા સ્થાત્રિપત અને સંચાવિલત રજીસ્ટ2+ અને સહાયક અનુદાન મેળવતી માધ્યત્રિમક શાળાના કમ+ચારીઓની વિનવૃવિત્તની ઉંમર બાબત ઉક્ત વિનયમનો લાગૂ થતાં હોવાનું કહી શકાય નરિહ. જેનું પરિરણામ એ આવશે કે જ્યારે ઉપરોક્ત વિનયમન-૩૬ લઘુમતી શૈક્ષવિણક સંસ્થાઓને લાગુ નહીં પ2ે ત્યારે, રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી આ ]કારની લઘુમતી સંસ્થાઓને સેવાવિનવૃવિત્તની ઉંમર સાથે સંબંવિધત ગ્રાન્ટ-ઇન- એ2 કો2માં સમાયેલી જોગવાઈઓ લાગુ પ2શે. ૮. હવે ગ્રાન્ટ-ઇન-એઇ2 કો2ના પરિરચ્છેદ ૮૧.૧ મુજબ, સહાયક અનુદાન મેળવતી માધ્યત્રિમક શાળાના વિશક્ષક સામાન્ય રીતે ૫૮ વર્ષ+ની ઉંમરે સેવામાંથી વિનવૃત્ત થશે અને મેનેજમેન્ટ ઉક્ત સંરિહતાના પરિરચ્છેદ ૮૧.૨ ને ધ્યાનમાં રાખીને ૬૦ વર્ષ+ની ઉંમર સુધી વિશક્ષકોની સેવા-અવવિધ લંબાવી શકે છે. એટલે સામાવાળાઓ જેવી લઘુમતી શૈક્ષવિણક સંસ્થાઓ કમ+ચારીઓ/વિશક્ષકોને ૫૮ વર્ષ+ કે ૬૦ વર્ષ+ની ઉંમર પછી સેવામાં ચાલુ રાખી શકે નહીં. જો રાજ્ય સરકાર પાસેથી અનુદાન મેળવતી કોઇપણ રજીસ્ટ2+ લઘુમતી માધ્યત્રિમક શાળાના મેનેજમેન્ટ દ્વારા કોઈ કમ+ચારી કે વિશક્ષકને સેવામાં ચાલુ રાખવામાં આવે, તો આવી શાળાઓ આવાં કમ+ચારીઓ કે વિશક્ષકોને ૫૮ કે ૬૦ વર્ષ+ની ઉંમર પછી પણ સેવામાં ચાલુ રાખવા માટે થયેલા ખચ+ના સંદભ+માં કોઈ અનુદાન મેળવવાની હકદાર રહેશે નહીં. ગ્રાન્ટ- ઇન-એ2 કો2ની જોગવાઈઓ સરકાર પાસેથી અનુદાન મેળવતી અથવા મેળવવા Page No. 8/13 માંગતી તમામ રજીસ્ટ2+ માધ્યત્રિમક વિશક્ષણ સંસ્થાઓને લાગુ પ2ે છે અને આ ]કારની સંસ્થાઓ, ઉક્ત વિનયમનોમાં આપવામાં આવેલી જોગવાઈઓ સિસવાય, આ સંરિહતા હેઠળ લાગુ કરવામાં આવેલા બંધનોને આવિધન રહેશે. ૯. માન્યતા, પાત્રતા માપદં2, સહાયક અનુદાન મેળવવા માટે સરકારને અરજી કરવાની ]વિ•યા વગેરે સાથે સંબંવિધત ઉક્ત ગ્રાન્ટ-ઇન-એઇ2 કો2માં સમાયેલી જોગવાઈઓ તમામ માધ્યત્રિમક શાળાઓને લાગુ પ2ે છે, ભલે તે લઘુમતી દ્વારા સ્થાત્રિપત અને સંચાવિલત હોય કે ન હોય અને સામાવાળાઓ ગ્રાન્ટ-ઇન-એ2 કો2ની જોગવાઈઓથી વિવપરિરત, સરકાર પાસેથી સહાય મેળવવાનો કોઈ અવિધકાર હોવાનો દાવો કરી શક્યા ન હોત. જો અપીલકતા+ઓએ આચાય+ વયવિનવૃવિત્તની ઉંમરે પહોંચ્યા હોવાના કારણસર સામાવાળાઓને સહાયક અનુદાન ચૂકવવાનો ઇનકાર કય હોય, તો અપીલકતા+ઓએ સામાવાળાઓના કામકાજમાં દખલગીરી કરી છે કે બંધારણના અનુચ્છેદ-૩૦(૧) નું ઉલ્લંઘન કયુƒ છે, તેવું કાંઇ કોઇપણ દ્રષ્ટિષ્ટકોણથી કહી શકાય તેમ નથી. ટી. એમ. એ. પાઈ ફાઉન્2ેશન અને અન્યો વિવરુદ્ધ કણા+ટક રાજ્ય અને અન્યના કેસમાં બંધારણીય પીઠે આપેલા ચુકાદા મુજબ અનુચ્છેદ-૩૦(૧) હેઠળનો અવિધકાર કાયદાથી ઉપર, અબાવિધત અવિધકાર નથી અને શૈક્ષવિણક સંસ્થાઓને સહયક અથવા બિબન-સહાયક અનુદાન માટેની જોગવાઈઓ સમાન રીતે લાગુ કરવી રહી, પછી તે બહુમતી સંચાવિલત સંસ્થા હોય કે લઘુમતી સંચાવિલત સંસ્થા. ઉપરોક્ત ચુકાદાના પરિરચ્છેદ-૧૪૩ અને ૧૪૪ માં Page No. 9/13 કરવામાં આવેલા સંબંવિધત અવલોકનો, જે હાલના મુદ્દાને સચોટ રીતે નક્કી કરી આપે છે, તે નીચે મુજબ વંચાય છેઃ - "૧૪૩. તેનો અથ+ એ છે કે અનુચ્છેદ ૩૦(૧) હેઠળ મળેલાં અવિધકારો તેવું સૂસિચત કરે છે કે રાજ્ય દ્વારા લઘુમતી સંસ્થાને આપવામાં આવેલ કોઈ પણ અનુદાનમાં તેની સાથે એવી શરતો જો2ાયેલી ન હોઈ શકે, જે કોઈપણ રીતે તે સંસ્થાની સ્થાપના અને વહીવટના લઘુમતી સંસ્થાના અવિધકારોને ઘટા2ે કે હળવાં કરે. અનુદાન મેળવતી શૈક્ષવિણક સંસ્થાઓ માટે એવી જ શરતોને સામાન્ય રીતે લાગૂ કરવાની પરવાનગી આપી શકાય કે જે અનુદાનના યોગ્ય ઉપયોગ અને અનુદાનના હેતુઓની પૂર્તિત માટે હોય. આ ]કારની કોઈપણ બીનસાં]દાવિયક શરતો, જેમ કે ભં2ોળનો ઉપયોગ અને ભં2ોળનો ઉપયોગ કરવાની રીતના સંબંધમાં યોગ્ય ઓવિ2ટ ઇ., લાગુ પા2ી શકાય અને તેવી શરતો શૈક્ષવિણક સંસ્થાઓની લઘુમતી સંચાવિલત હોવાના દરજ્જાને હળવો નહીં કરે. આવી શરતો જો અનુદાન મેળવતી અન્ય શૈક્ષવિણક સંસ્થાઓ પર પણ લાદવામાં આવી હોત તો પણ તે માન્ય જ ગણાત.” "૧૪૪. તે દલીલ કરી શકાય નહીં કે લઘુમતી સંસ્થાઓને સહાય કરતી વખતે કોઈ શરતો લાદી શકાય નહીં. સંસ્થા બહુમતી દ્વારા સંચાવિલત હોય કે લઘુમતી દ્વારા, શૈક્ષવિણક સંસ્થા દ્વારા સહાયક અનુદાનના યોગ્ય ઉપયોગ સાથે સંબંવિધત તમામ શરતો લાદી શકાય છે. અનુચ્છેદ-૩૦(૨) માં એટલું જ જણાવવામાં આવ્યું છે કે જો અન્ય શૈક્ષવિણક સંસ્થાઓ સહાય મેળવવા હકદાર હોય, તો કોઈ સંસ્થા જે લઘુમતી, પછી તે ધમ+ પર આધારિરત હોય કે ભાર્ષા પર, તેનાં સંચાલન હેઠળ છે માત્ર તે કારણે તે શૈક્ષવિણક સંસ્થાને અનુદાન Page No. 10/13 આપવામાં ભેદભાવ કરી શકાશે નહીં. શૈક્ષવિણક સંસ્થાઓને સહાયક અથવા બિબન-સહાયક અનુદાન માટેની શરતો સમાન રીતે લાગુ કરવી રહી, પછી તે બહુમતી સંચાવિલત સંસ્થા હોય કે લઘુમતી સંચાવિલત સંસ્થા હોય." ૧૦. સહાય મેળવતી લઘુમતી સંસ્થા સરકાર દ્વારા લાદવામાં આવેલી શરતોથી બંધાયેલી છે કે નહીં તેના સમાન મુદ્દાના કેસમાં, આ અદાલતે ઉત્તર ]દેશ રાજ્ય અને અન્યો વિવરુદ્ધ આચાય+ અભયનંદન ઇન્ટર કોલેજ અને અન્યોના કેસમાં તાજેતરમાં આપેલા ચુકાદામાં નીચે મુજબ અવલોક્યું હતુંઃ - "૩૨. જ્યારે સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓની વાત આવે, ત્યારે લઘુમતી અને બિબન-લઘુમતી સંસ્થાઓ વચ્ચે કોઈ તફાવત ન હોઈ શકે. ભારતના બંધારણનો અનુચ્છેદ-૩૦ તેની પોતાની વાજબી મયા+દાઓને આવિધન છે. કોઇ સંરક્ષણને એ રીતે ન વિવસ્તારી શકાય કે તે બિબન-લઘુમતી સંસ્થાઓ જે અવિધકાર ધરાવે છે તેના કરતાં વધુ સારાં અવિધકારમાં પરિરણમે. આ વિવર્ષય પર કાયદો ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે અને એટલા માટે તેમાં કોઈ વિવસ્તૃતીકરણની જરૂર નથી. ૩૩. આમ, ઉપરોક્ત મુદ્દા પર અમને આ સિસદ્ધાંતનો પુનરોચ્ચાર કરવામાં કોઈ ખચકાટ નથી કે સહાય મેળવતી સંસ્થા લાદવામાં આવેલી શરતોથી બંધાયેલી છે અને આથી તેમની પાસે તેના અનુપાલનની અપેક્ષા છે. જો એકવાર અમે આવું ઠેરવતાં હોઇએ, તો વિવવિવધ કારણોસર કરવામાં આવેલો પ2કાર જમીનદોસ્ત થતો જણાય છે." Page No. 11/13 (૧૧) ઉપર જણાવેલી કાયદાકીય વિસ્થત્રિતને ધ્યાનમાં રાખીને અમારો મત છે કે સામાવાળા સંસ્થા ગ્રાન્ટ-ઇન-એ2 કો2માં સામેલ જોગવાઈઓથી બંધાયેલી હતી. રેકો2+ પર એવું કશું જ નથી જે દશા+વતું હોય કે, અપીલકતા+-રાજ્યએ સામાવાળા- સંસ્થા સાથે તે આધારે ભેદભાવયુક્ત આચરણ કરેલ કે તે લઘુમતી સંચાવિલત સંસ્થા છે કે જેને ભારતના બંધારણનો અનુચ્છેદ-૩૦(૨) લાગૂ પ2તો હોય. આથી ઉચ્ચ અદાલતે એવું ઠેરવવામાં કે સામાવાળા સંસ્થાને પોતાની શાળામાં ૬૦ વર્ષ+ની ઉંમર પછી આચાય+ને સેવામાં ચાલુ રાખવાનો અવિધકાર છે અને અરજદારોને ૨૦૦૧ થી ૨૦૧૨ સુધીના સમયગાળા માટે અનુદાનની બાકી રકમની ગણતરી અને ચૂકવણી કરવાના વિનદmશો આપવામાં ગંભીર ભૂલ કરી હતી. (૧૨) આ બાબતને ધ્યાનમાં રાખીને હાલના કેસમાં, સિંસગલ બેન્ચે પસાર કરેલ હુકમની પુષ્ટી કરતાં વિ2વિવઝન બેન્ચના વાદગ્રસ્ત હુકમ, કે જે અન્વયે સામાવાળા સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી રિરટ ત્રિપરિટશનને મંજૂરી આપવામાં આવેલ, તેને રદ કરવામાં આવે છે. અપીલકતા+ઓ દ્વારા દાખલ કરવામાં આવેલી હાલની અપીલ તે મુજબ મંજૂર કરવામાં આવે છે. ....................., ન્યાયમૂર્તિત [રિદનેશ મહેશ્વરી] .……………….., ન્યાયમૂર્તિત [બેલા એમ. ત્રિત્રવેદી] નવી રિદલ્હી, તા.૨૧.૦૨.૨૦૨૩ Page No. 12/13 ---------------------------------- : DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the / litigant to understand it in his her language and may . not be used for any other purpose For all practical , and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field . for the purpose of execution and implementation Page No. 13/13