Bilag Industries Pvt. Ltd. v. Commissioner of Central Excise, Daman

Supreme Court of India · 22 Mar 2023 · 2023 INSC 274
S. Ravindra Bhat; Deepankar Dutta
Civil Appeal Nos. 9195-9196 of 2010
2023 INSC 274
tax appeal_allowed Significant

AI Summary

The Supreme Court held that sales between companies without mutual control or influence do not qualify as transactions between 'related persons' under Section 4(4)(c) of the Central Excise Valuation Rules, thereby disallowing additional duty demands based on such classification.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
દીવાની અપીલીય હુકુમત
સિસવિવલ અપીલ નં.૯૧૯૫-૯૧૯૬/ ૨૦૧૦
મેસસ( બિ*લાગ ઇન્ડસ્ટ્રીઝ પ્રા. વિલ. અને અન્ય એક ... અપીલકતા((ઓ)
વિવરુદ્ધ
કમિમશનર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, દમણ અને અન્ય એક .... સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિત રવિવન્દ્ર ભાટ
૧. કસ્ટમ્સ, એક્સાઇઝ અને સર્વિવસ ટેક્સ એપેલેટ ટ્રિટ્રબ્યુનલ1
(હવે પછી
'સી.ઇ.એસ.ટી.એ.ટી.' કે 'ટ્રિટ્રબ્યુનલ' તરીકે ઉલ્લેસિLત) ના હુકમ સામેની આ
અપીલ્સમાં વિવચારણા માંગી લેતો જે પ્રશ્ન ઊભો થાય છે તે એ છે કે, અપીલકતા(
- વાપી વિસ્થત મેસસ( બિ*લાગ ઇન્ડસ્ટ્રીઝ વિલમિમટેડે (હવે પછી '*ી.આઇ.એલ.'
તરીકે ઉલ્લેસિLત) જે કિંકમતે તેના ઉત્પાદનો Lરીદનારને વેચ્યા હતા, તેને સેન્ટ્રલ
એક્સાઇઝ એક્ટ, ૧૯૪૪ (હવે પછી અત્રે 'અવિWવિનયમ' તરીકે ઉલ્લેસિLત)ની
1 તારીL ૨૩/૦૪/૨૦૧૦ના રોજનો હુકમ નં. ૩૩૦-૩૩૭/ડ*લ્યુ.ઝેડ.ડી./એ.એચ.*ી./૨૦૨૧૦
JUDGMENT

2023 INSC 274

કલમ ૪(૪)(સી) હેઠળ 'સં*ંવિWત વ્યવિક્ત' સાથેના વ્યવહાર તરીકે ગણવા જોઈએ કે કેમ. ૨. *ી.આઇ.એલ.ની સ્થાપના ૧૯૯૨માં મિમત્સુ ઇન્ડસ્ટ્રીઝ વિલ. (હવે પછી 'એમ.આઇ.એલ.' તરીકે ઉલ્લેસિLત) તરીકે કરવામાં આવી હતી; બિ*લસિLયા પટ્રિરવારના સભ્યો, કે જેઓ તેના મુખ્ય શેરWારકો/ પ્રમોટસ( હતા તેમના, દ્વારા તેની રચના કરવામાં આવી હતી. એમ.આઇ.એલ. કીટનાશકો, જંતુનાશકો અને સેન્ટ્રલ ટેટ્રિરફ એક્ટ, ૧૯૮૫ (હવે પછી અત્રે 'સી.ઇ.ટી.એ.' તરીકે ઉલ્લેસિLત)ના પ્રકરણ ૩૮ હેઠળ વગcકૃ ત કરાયેલ વચગાળાની પેદાશોનું ઉત્પાદન કરતી હતી, જે પાયરેથ્રોઇડ ઉત્પાદનોની વ્યાપક શ્રેણી હેઠળ આવે છે. સાયપરમેવિથ્રન અને આલ્ફા સાયરમેવિથ્રન જેવા અન્ય ઉત્પાદનો ઉપરાંત, એમ.આઈ.એલ.એ ઉત્પાદનોની સંપૂણ( શ્રેણી અંતગ(ત એલેવિથ્રન્સ, ડેલ્ટામેવિથ્રન અને વચગાળાની પેદાશોનું ઉત્પાદન કયુg હતું. જુલાઈ ૧૯૯૯ પહેલાં, એમ.આઈ.એલ.એ (એલેવિથ્રન્સ પેદાશોના જૂથ હેઠળ આવતાં) એવિસ્*ઓવિથ્રન અને એવિસ્*ઓલ નું ઉત્પાદન કયુg નહોતું. ૩. તારીL ૧૬/૦૨/૧૯૯૮ના રોજ એગ્રેવો જી.એમ.*ી.એચ અને એમ.આઇ.એલ.એ હેતુLત (લેટર ઓફ ઇન્ટેન્ટ) સહી કય , અને તારીL ૨૨/૧૧/૧૯૯૮ના રોજ તેમણે, મુખ્યત્વે સિસન્થેટ્રિટક પાયરેથ્રોઇડ ઉત્પાદનો અને તેના વચગાળાની પેદાશોના સંશોWન, ઉત્પાદન અને વિવક્રય સ** સંયુક્ત સાહસ (જોઇન્ટ વેન્ચર)ની રચના કરવાનો આશય દશા(વતું, મેમોરેન્ડમ ઓફ

અન્ડસ્ટkકિંન્ડગ (એમ.ઓ.યુ.) સહી કયુg. ત્યાર*ાદ, એમ.આઇ.એલ., એગ્રેવો જી.એમ.*ી.એચ. અને એગ્રેવો એસ.એ. એ તારીL ૦૩/૦૭/૧૯૯૯ના રોજ જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ કય , જે કૃ મિl રસાયણો અને પયા(વરણીય આરોગ્યલક્ષી ઉત્પાદનોના સંશોWન, વિવકાસ અને ઉત્પાદનના હેતુ સ** હતો. સૌપ્રથમ, એ.આઇ.એલ.એ તેનો તમામ બિ*ન-પાયરેથ્રોઇડ ઉત્પાદનોનો WંWો મિમત્સુ પેસ્ટીસાઇડ્સ વિલ. નામની અન્ય એક કંપનીને ત*દીલ કરવાનો હતો. ૪. જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ થયા તારીLે, એમ.આઇ.એલ.નું નામ *દલી મેસસ( બિ*લાગ ઇન્ડસ્ટ્રીઝ વિલ. (*ી.આઇ.એલ.) કરવામાં આવ્યું હતું. જોઇન્ટ વેન્ચરની રચના સમયે, *ી.આઇ.એલ.માં એગ્રેવો એસ.એ. ૫૧ ટકા શેરમૂડી Wરાવતી હતી અને *ાકીની શેરમૂડી બિ*લસિLયા પટ્રિરવાર પાસે હતી. જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ ઉપરાંત, એગ્રેવો એસ.એ. અને એમ.આઇ.એલ. વચ્ચે તકવિનકી જ્ઞાન સ**નો લાયસન્સ એગ્રીમેન્ટ (તારીL ૧૩/૦૭/૧૯૯૯ ના રોજ) કરવામાં આવ્યો હતો. આ લાઇસન્સ કરારની દ્રષ્ટિqએ, એગ્રેવો એસ.એ. દ્વારા પૂરા પાડવામાં આવેલ માપદંડો અનુસારના એવિસ્*ઓવિથ્રન અને એવિસ્*ઓલના ઉત્પાદન માટે જરૂરી પ્રવિક્રયા અને જાણકારી *ી.આઇ.એલ.ને ત*દીલ કરવામાં આવી હતી. આ કરારની શરતો અન્વયે, એગ્રેવો એસ.એ. પોતાના માપદંડ અનુરૂપના એવિલવિથ્રન મોલેક્યુલ્સ (એટલે કે, એવિસ્*ઓવિથ્રન અને એવિસ્*ઓલ પેદાશો)નું ઉત્પાદન કરવા માટે *ી.આઇ.એલ.ને પરવાનો આપવા સંમત થઇ હતી. આમ, સંયુક્ત સાહસના ભાગીદાર તરીકે, એગ્રેવો

એસ.એ.એ *ી.આઇ.એલ.માં મૂડી તરીકે અમુક રકમનું રોકાણ કયુg હતું અને જોઇન્ટ વેન્ચર કંપની (*ી.આઇ.એલ.) માટે એવિસ્*ઓવિથ્રન અને એવિસ્*ઓલ પેદાશોના ઉત્પાદન માટેનું તકનીકી જ્ઞાન પણ લાવી હતી. જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટની દ્રષ્ટિqએ, બિ*લસિLયા પટ્રિરવારના ત્રણ સભ્યોને (કે જેઓ એમ.આઈ.એલ. ના વિડરેક્ટર હતા) જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટના પક્ષકારો તરીકે રૂ. ૨૫.૫૧ કરોડની બિ*ન-હરીફાઇ ફી ચૂકવવાની હતી. આ બિ*ન-હરીફાઇ ફી જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અમલી થયા પછી, એટલે કે તા. ૦૩/૦૭/૧૯૯૯ થી, બિ*લસિLયા પટ્રિરવારને સ્પWા( નટ્રિહ કરવા *ાધ્ય કરતી હતી. ૫. *ી.આઇ.એલ. તેની ઉત્પાટ્રિદત પેદાશોને રોન પોલેન્ક એગ્રો કેમિમકલ્સ ઇવિન્ડયા વિલ./એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ. સટ્રિહત વિવવિવW *લ્ક ફોમ્યુ(લેટસ(ને વેચતી હતી. *ી.આઇ.એલ. પાસેથી Lરીદવામાં આવેલી એવિસ્*ઓવિથ્રનને એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડ વિવવિવW આLર ગ્રાહકોને વેચતી હતી. એવવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડ *ી.આઇ.એલ. પાસેથી Lરીદવામાં આવેલા અન્ય પેદાશોનો ઉપયોગ ફોમ્યુ(લેશન માટે કરતી હતી. *ી.આઇ.એલ. દ્વારા ઉત્પાટ્રિદત માલ અને એગ્રેવો એસ.એ.ને વિનકાસ Wોરણે વેચવામાં આવતાં ઉત્પાદનોની કિંકમત તા.૦૩/૦૭/૧૯૯૯ના સપ્લાય એગ્રીમેન્ટ પર આWાટ્રિરત હતી. સપ્લાય એગ્રીમેન્ટ અનુસાર, *ી.આઇ.એલ. એમિપ્રલ ૧૯૯૯ થી માચ( ૨૦૦૩ સુWીના વિવવિવW સમયગાળા માટે ચોક્કસ કિંકમતે ડેલ્ટામેવિથ્રન પેદાશ વેચવા માટે સંમત

થઇ હતી. પેદાશની વાસ્તવિવક પડતર વત્તા તારીL ૦૩/૦૭/૧૯૯૯ના રોજના સપ્લાય એગ્રીમેન્ટના એનેક્ષચર ૩.૧(એ)માં દશા(વ્યા મુજ*ના પ્રોફીટ માજી(નના Wોરણે કિંકમત વિનWા(ટ્રિરત કરવાની હતી. એ જ રીતે, એલ્લેવિથ્રન ઉત્પાદનો (એવિસ્*ઓવિથ્રન) પણ *ીઆઇએલ દ્વારા એગ્રેવો એસ.એ.ને વાસ્તવિવક પડતર ઉપરાંત, ૧૯૯૯-૨૦૦૦ માં ૩૫ ટકા, ૨૦૦૦-૨૦૦૧ માં ૩૦ ટકા અને ૨૦૦૨-૨૦૦૩માં ૨૫ ટકાના Wોરણે વેચવા સમજૂતી થઇ હતી. એવિસ્*ઓવિથ્રન ઉત્પાદનો ભારતની *હાર એગ્રેવો એસ.એ. દ્વારા વેચવામાં આવતા હતા. તે જ પ્રમાણે, *ી.આઇ.એલ.એ ભારતમાં તેના એગ્રેવો (ઇવિન્ડયા) વિલ./ એવવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ.ને થતાં વેચાણ માટે કિંકમત વિનWા(ટ્રિરત કરી હતી. પાછળથી વિવદેશી કંપનીઓની શેર હોકિંલ્ડગ પેટન(માં કેટલાક ફેરફારો થયા; જો કે, તે આ કેસ ફેંસલ કરવાના હેતુઓ સ** સુસંગત નથી. ૬. આ કેસ માટે જે સુસંગત છે તે એ છે કે, શરૂઆતમાં, એગ્રેવો એસ.એ. *ી.આઇ.એલ.માં ૫૧ ટકા શેર મૂડી Wરાવે છે (જે પાછળથી વWારીને ૭૪ ટકા કરવામાં આવી હતી) અને તેણે ૫૧ ટકાથી વWુ ટ્રિહસ્સો જાળવી રાખ્યો હતો. આમ, *ી.આઇ.એલ. એગ્રેવો એસ.એ.ની પેટાકંપની *ની ગઈ. એગ્રેવો એસ.એ. એવેવિન્ટસ ક્રોપ સાયન્સ (ઇવિન્ડયા) વિલ.માં ૧૦૦% ટ્રિહસ્સો Wરાવે છે. તેથી, *ી.આઇ.એલ. અને એવેવિન્ટસ ક્રોપ સાયન્સ (ઇવિન્ડયા) વિલ. *ંને એગ્રેવો એસ.એ.(કે જેનું નામ માચ( ૨૦૦૦ની આસપાસ *દલીને એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. કરવામાં આવ્યું હતું અને તે *ંને નામો અલગ-અલગ

સમયગાળા માટે અહીં ઉપયોગમાં લેવામાં આવ્યા છે, તે)ની પેટાકંપનીઓ *ની હતી. આ કેસમાં એવિસ્*ઓવિથ્રનના મૂલ્યને લઈને વિવવાદ ઊભો થયો હતો. ૧૯/૦૪/૨૦૦૦ - ૨૩/૦૫/૨૦૦૧ના ગાળામાં, *ી.આઇ.એલ.એ અવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડને માલ વેચ્યો હતો, જેણે તે આLરી ગ્રાહકોને વેચ્યો હતો. આ સમયગાળા માટે, અવેવિન્ટસ ક્રોપ સાયન્સ (ઇવિન્ડયા) વિલ. જે કિંકમતે આLરી ગ્રાહકોને ઉત્પાદન વેચ્યું હતું તેને, વ્યવહાટ્રિરક Lચ(ને અવગણીને, આકારણીપાત્ર મૂલ્ય તરીકે ગણવાની દરLાસ્ત કરવામાં આવી હતી. તે સમયગાળા માટે રૂ.૧,૬૮,૮૧,૬૮૫/-ની ડ્યુટીની માંગણી કરવામાં આવી હતી. રૂ.૨,૩૯,૫૪,૯૧૩/- ની રકમની માંગ એ આWાર પર કરવામાં આવી હતી કે, એગ્રેવો એસ.એ./એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ.એ તેની માવિલકીની પેટાકંપની એવિવવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ. દ્વારા જાહેરાત, એડવટા(ઇકિંઝગ, માકkટ્રિટંગ અને વેચાણ Lચ(, સંગ્રહ, *ાહ્ય સંચાલન, સર્વિવસિંસગ, વોરંટી વગેરે પર થયેલાં Lચ( સ** રૂ.૧૪,૯૭,૧૮,૨૦૫/- ની રકમ વસૂલ કરી હતી, જે સુમિમટોમો સાથે થયેલા કરારના સંદભ(માં એ આWાર પર વસૂલવામાં આવી હતી કે, એગ્રેવો એસ.એ./એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. *ી.આઇ.એલ.ની હોકિંલ્ડગ કંપની હોઇ, સુમિમટોમો દ્વારા એગ્રેવો એસ.એ./એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ.ને ચૂકવવામાં આવેલી રકમ વWારાના અવેજ તરીકે ગણતરીમાં લેવી જોઇએ અને *ી.આઇ.એલ. દ્વારા ઉત્પાદન અને વિક્લયર કરવામાં આવેલ માલની કિંકમતમાં ઉમેરાવી જોઈએ. એસ્બ્યુવિથ્રન પર

૦૯/૦૬/૨૦૦૧ થી ૨૫/૦૩/૨૦૦૪ના ગાળા માટે ડ્યુટીમાં તફાવત પેટે રુ.૫,૯૫,૯૭,૪૩૪/-ની રકમની માંગ એ આWારે કરવામાં આવી હતી કે, સુમિમટોમો દ્વારા આLર-ગ્રાહકને જે કિંકમતે માલ વેચવામાં આવ્યો હતો તે આકારણીપાત્ર કિંકમત વિનWા(ટ્રિરત કરવાનો આWાર હોવો જોઇએ અને *ી.આઇ.એલ. દ્વારા એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ.ને કરવામાં આવેલું વેચાણ 'સં*ંવિWત' વ્યવિક્ત સાથે કરવામાં આવેલ વ્યવહાર છે. મૂળ હુકમ સામે *ી.આઇ.એલ.એ કસ્ટમ, એક્સાઇઝ એન્ડ સર્વિવસ ટેક્સ એપેલટ ટ્રિટ્રબ્યુનલમાં અપીલ કરી હતી. ૭. વાદગ્રસ્ત હુકમ અન્વયે, સી.ઇ.એસ.ટી.એ.ટી.એ નોંધ્યું હતું કે, *ી.આઇ.એલ.એ એવિસ્*ઓવિથ્રનના ઉત્પાદનની પ્રવિક્રયા વિવકસાવી હતી જે આLરી ત*ક્કે પહોંચી નહોતી. તે પહેલાં, વિવદેશી કંપની એગ્રેવો એસ.એ.ને જાણ થઇ કે એક હરીફ ઉભરી રહ્યો છે, અને તેની સાથે તે સંયુક્ત સાહસ (જોઇન્ટ વેન્ચર)માં ઉતરી. પટ્રિરણામ એ આવ્યું કે *ી.આઈ.એલ.એ પ્રવિક્રયાનો વિવકાસ અટકાવી દીWો. તેણે ઉત્પાદનની સંપૂણ( પ્રવિક્રયાનું જ્ઞાન તેમજ પેદાશ ઉત્તપન્ન કરવાનો અવિWકાર મેળવ્યો અને ત્યારપછી, તેણે આLી પેદાશ એગ્રેવો એસ.એ.ની પેટાકંપનીને વેચી દીWી. તેના *દલામાં, *ી.આઇ.એલ.ને વિવના મૂલ્યે તકનીકી જાણકારી તેમજ એગ્રેવો એસ.એ.ની પેટાકંપની દ્વારા વિવકસાવવામાં આવેલી હાલની માકkટ્રિટંગ વ્યવસ્થા પ્રાપ્ત થઈ હતી. *ી.આઇ.એલ.ને ઉત્પાદનના વેચાણ અને તેના દ્વારા હાથ Wરવામાં આવેલી

ઉત્પાદન પ્રવૃવિત્તઓ માટે નફાના સ્તરની પણ *ાંહેWરી આપવામાં આવી હતી. તે અન્ય ઉત્પાદનો વિવકસાવવા માટે સ્વતંત્ર હતી. Lાનગી કંપનીના શેરWારકો, બિ*લસિLયાના પટ્રિરવારના સભ્યોને પણ એક ઉચ્ચક રકમ બિ*ન-હરીફાઇ ફી પેટે મળી હતી. *દલામાં, એગ્રેવો એસ.એ. અને ભારતીય પેટાકંપનીએ સુવિનવિ•ત કયુg કે કોઈ હરીફ ન રહે. તેમનું સ્થામિપત *જાર અક*ંW રહ્યું હતું. વWુમાં, તેઓ જે કિંકમતે ઉત્પાદન વેચતા હતા તેમાં કોઈ ટ્રિરવિવઝનની જરૂર રહી નહોતી. એકપણ હરીફ ન હોઇ, માકkટ્રિટંગ વ્યવસ્થા અને તેમના દ્વારા ઓળLાયેલા ગ્રાહકો અક*ંW રહેવાના હતા. સી.ઇ.એસ.ટી.એ.ટી. અનુસાર, વિવદેશી કંપની (એગ્રેવો એસ.એ., કે જે પાછળથી એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. તરીકે ઓળLાઇ) અને *ે ભારતીય પેટાકંપનીઓ વચ્ચેના આ વ્યવહારો એક સંયુક્ત કામગીરી (જોઇન્ટ ઓપરેશન) હતી, જેનાથી *ંનેને ફાયદો થયો હતો. તેથી, *ી.આઈ.એલ.એ અવેવિન્ટસ ક્રોપ સાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડને જે ભાવે માલ વેચ્યો હતો, તેને "સં*ંવિWત વ્યવિક્ત" ને કરવામાં આવેલ વેચાણ તરીકે ગણવાનો હતો. ૮. *ી.આઇ.એલ. વતી હાજર વિવદ્વાન સિસવિનયલ એડવોકેટ શ્રી વી.શ્રીWરને રજૂઆત કરી કે, વાદગ્રસ્ત હુકમ ભૂલભરેલો છે. તેમણે રજૂઆત કરી કે, આ અદાલત દ્વારા કોઈ સંસ્થા *ીજી સંસ્થા સાથે "સં*ંવિWત" છે કે નહીં તે વિનWા(ટ્રિરત કરવા, સતતપણે, જે પરીક્ષણ લાગૂ પાડવામાં આવ્યું છે તે એ છે કે, શું વિવક્રેતા Lરીદનારના WંWા અને કામકાજમાં ટ્રિહત Wરાવે છે કે કેમ; અને તેવી જ રીતે,

Lરીદનાર વિવક્રેતાના WંWામાં ટ્રિહત Wરાવે છે કે કેમ. કલમ ૪(૪)(સી)ના હેતુ સ**, જો એકની હાજરી હોય તો પણ, *ીજાની ગેરહાજરીમાં કોઇ 'સં*ંW' હોવાનું કહેવાશે નટ્રિહ અને તે વ્યવહાર હાથ-છેટાં વ્યવહાર (એટ આમ્સ( લેન્થ ટ્રાન્ઝેક્શન) તરીકે માનવો જોઇએ. વિવદ્વાન કાઉન્સેલે ભારત સરકાર અને અન્યો વિવ. એટ્રિટક ઇન્ડસ્ટ્રીઝ વિલ.2 , ભારત સરકાર અને અન્યો વિવ. ટ્રિહન્દ લેમ્પ વિલ.3 , કમિમશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, હૈદરા*ાદ વિવ. વિડટરજન્ટ ઇવિન્ડયા વિલ.4 અને કમિમશ્નર ઓફ સેન્ટ્રલ એક્સાઇઝ, ચંડીગઢ વિવ. મેસસ( ક્વાવિલટી આઇસવિક્રમ કાું.5 તરીકે અહેવાવિલત થયેલ આ અદાલતના ચુકાદાઓનો આWાર લીWો. એવી દલીલ કરવામાં આવી કે, જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટની રચના દ્વારા ઉત્પાદનમાં પ્રાપ્ત થયેલ સમન્વય સંયુક્ત સાહસના ભાગીદારોના વિવકાસ અને સંસાWનોને અનુકૂળ રહ્યું; *ી.આઈ.એલ.(કરદાતા) દ્વારા એગ્રેવો એસ.એ./એવવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ.ની અન્ય પેટાકંપની એવવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ. (Lરીદનાર)ને કરવામાં આવેલું વેચાણ *ી.આઈ.એલ.ને તેના WંWા કે કામકાજમાં ટ્રિહત ઊભું થયામાં પટ્રિરણમ્યું હોવાનું માનવામાં આવતું નથી; તેવી જ રીતે, એવવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ.ને *ી.આઈ.એલ.ના વ્યવસાયમાં કોઈ ટ્રિહત નહોતું. 2 [૧૯૮૪] ૩ એસ.સી.આર. ૯૩૦ 3 [૧૯૮૯] ૨ એસ.સી.આર. ૧૦૨૩ 4 [૨૦૧૫] ૬ એસ.સી.આર. ૮૮૬ 5 [૨૦૧૦] ૧૪ એસ.સી.આર. ૪૦૯

૯. મહેસૂલ વિવભાગ વતી હાજર વિવદ્વાન સિસવિનયર કાઉન્સેલ શ્રી અટ્રિરજીત પ્રસાદે ધ્યાન દોયુg હતું કે, વ્યવસાવિયક સં*ંWો અને એક વ્યવિક્તના કામકાજ કે વ્યવસાયમાં *ીજી વ્યવિક્તના ટ્રિહતને એક જ ચોકઠાંમાં મૂકી શકાય નટ્રિહ. જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ અને વિવદેશી કંપની એગ્રેવો એસ.એ./ એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. જેમાં *હુમતી શેરWારક છે, તે *ી.આઇ.એલ.ની રચના તે સુવિનવિ•ત કરવાના હેતુથી કરવામાં આવી હતી કે, ઉત્પાદન કરવામાં આવેલ પેદાશો, એગ્રેવો એસ.એ./ એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. જેમાં ૧૦૦ ટકા સુWીનો ટ્રિહસ્સો Wરાવતી હતી તેવી, તેની પેટાકંપની એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ.ના માધ્યમ થકી દટ્રિરયાપારના *જારો સુWી પહોંચે. આ સ્પqપણે, Lરીદનારના WંWામાં અરસપરસ વાસ્તવિવક અને જીવંત ટ્રિહત દશા(વે છે. તેથી, તેમણે રજૂઆત કરી કે, સી.ઇ.એસ.ટી.એ.ટી.ના હુકમમાં દરમ્યાનગીરી કરવી જોઈએ નટ્રિહ. વિવશ્લેlણ અને તક( ૧૦. અવિWવિનયમની કલમ ૪ નો સં*ંવિWત ભાગ નીચે મુજ* વાંચે છેઃ "૪. એક્સાઇઝ ડ્યુટી વસૂલવાના હેતુઓ માટે એક્સાઇઝપાત્ર માલનું મૂલ્ય વિનWા(રણ - (૧) આ અવિWવિનયમ હેઠળ, જ્યારે કોઈ પણ આ*કારી જકાતપાત્ર માલ પર તેના મૂલ્યના સંદભ(માં આ*કારી જકાત વસૂલવામાં આવે છે, ત્યારે તે માલના દરેક વિનષ્કાસન પર, તે મૂલ્ય -

(એ) જે વિકસ્સામાં કરપાત્ર વ્યવિક્ત દ્વારા માલનું વેચાણ કરવામાં આવે છે, કરપાત્ર વ્યવિક્ત અને માલનો Lરીદનાર સં*ંવિWત નથી અને વેચાણ માટેની કિંકમત એકમાત્ર અવેજ હોય તો, તેના વિનષ્કાસન સમયે અને સ્થળે પહોંચાડવા માટે વ્યવહારનું મૂલ્ય ધ્યાને લેવાનું છે; (*ી) જ્યાં માલનું વેચાણ કરવામાં ન આવ્યું હોય તેવા વિકસ્સા સટ્રિહત, અન્ય કોઇપણ વિકસ્સામાં, મૂલ્ય એવી પદ્ધમિતએ વિનWા(ટ્રિરત કરવાનું રહે જે સૂસિચત કરવામાં આવી હોય. સમજૂતી.- શંકાઓને દૂર કરવા માટે, આથી જાહેર કરવામાં આવે છે કે, કરપાત્ર વ્યવિક્ત દ્વારા વેચાણ કરવામાં આવેલ આ*કારી જકાતપાત્ર માલની કિંકમત અને ડ્યુટી એ વેચેલ માલ *દલ તેને LરેLર ચૂકવવામાં આવેલી કિંકમત અને આવી ચીજવસ્તુઓના વેચાણના સં*ંWમાં Lરીદનાર પાસેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરપાત્ર વ્યવિક્તને મળતી વWારાની અવેજ, જો હોય તો, તેનું નાણાં મૂલ્ય હશે અને વેચાણવેરો અને અન્ય કરવેરા, જો હોય તો, *ાકાત રાLતાં ચૂકવવામાં આવેલ કિંકમત-અને-ડ્યુટીમાં આવાં માલ પર ચૂકવવાપાત્ર ડ્યુટીનો સમાવેશ થયેલ હોવાનું માનવાનું રહેશે. (૨) જ્યારે માલ વિનષ્કાસનના સ્થળે ડીલીવરી સ** આ*કારી જકાતપાત્ર કોઇપણ માલની કિંકમત જ્ઞાત ન હોય અને તેનું મૂલ્ય માલ વિનષ્કાસનના સ્થળ સિસવાયના સ્થળે ડીલીવરી માટેની કિંકમત સંદભk નક્કી કરવામાં આવી હોય, ત્યારે આવી કિંકમતમાંથી માલ વિનષ્કામિlત થયા સ્થળેથી માલ પહોંચાડાયા સ્થળનો પટ્રિરવહન Lચ( *ાકાત રાLવાનો રહેશે.

(૩) આ કલમની જોગવાઈઓ કલમ ૩ની પેટા-કલમ (૨) હેઠળ ટેટ્રિરફ મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હોય તેવાં કોઈપણ આ*કારી જકાતપાત્ર માલના સં*ંWમાં લાગૂ પડશે નહીં. (૪) આ કલમના હેતુઓ સ** - (અ) "કરદાતા" એટલે તે વ્યવિક્ત કે જે આ અવિWવિનયમ હેઠળ આ*કારી જકાત ચૂકવવા માટે જવા*દાર છે અને સદરહુ અબિભવ્યવિક્તમાં તેના એજન્ટનો સમાવેશ થાય છે; * * * * * * * * * * * (સી) "સં*ંવિWત વ્યવિક્ત" એટલે એવી વ્યવિક્ત કે જે કરપાત્ર વ્યવિક્ત સાથે એ રીતે સંકળાયેલી હોય કે તેમને એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટ્રિહત હોય અને તેમાં Wારક કંપની, સહાયક કંપની, કરપાત્ર વ્યવિક્તના સં*ંWી તેમજ વિવતરક અને કરપાત્ર વ્યવિક્તના કોઈપણ પેટા-વિવતરક અને આવા વિવતરકના પણ કોઈ પેટા- વિવતરકનો સમાવેશ થાય છે." ૧૧. એટ્રિટક ઇન્ડસ્ટ્રીઝ (સુપ્રા) માં, આ અદાલતે "સં*ંવિWત વ્યવિક્ત" અબિભવ્યવિક્તની ચકાસણી કરી છે: "વ્યાખ્યાના પ્રથમ ભાગમાં જે જરૂરી છે તે એ છે કે, જે વ્યવિક્તને સં*ંવિWત વ્યવિક્ત તરીકે ઓળLવામાં આવે છે" તે એવી વ્યવિક્ત હોવી જોઈએ જે કરદાતા સાથે એટલી હદે સંકળાયેલી હોય કે તેમને એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોય. તેટલું પૂરતું નથી કે સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આક્ષેપ કરાયેલ વ્યવિક્તના WંWામાં કરદાતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટ્રિહત Wરાવતાં હોય, ન તો તેટલું પૂરતું છે કે સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આક્ષેપ કરાયેલ વ્યવિક્તને કરદાતાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત છે. વ્યાખ્યાના પ્રથમ ભાગને લાગૂ પાડવાની પાત્રતા સ** તે અવિનવાય( છે કે, કરદાતા

અને સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આક્ષેપ કરાયેલ વ્યવિક્ત એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટ્રિહત Wરાવતા હોવાં જોઈએ. તેમાંના પ્રત્યેકને એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોવું જોઈએ. તેમાંના દરેકની *ીજાના WંWામાં સમાનતા અને ટ્રિહતની માત્રા અલગ હોઈ શકે છે; એકના WંWામાં *ીજાનું ટ્રિહત પ્રત્યક્ષ હોઈ શકે છે, જ્યારે *ીજાના WંWામાં એકનું ટ્રિહત પરોક્ષ હોઈ શકે છે. પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, જ્યાં સુWી દરેકને અન્યના WંWામાં ટ્રિહત હોય, ત્યાં સુWી તેનાથી કોઇ ફરક પડશે નટ્રિહ. હવે, હાલના કેસમાં, અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ વિનઃશંકપણે કરદાતાના WંWામાં ટ્રિહત Wરાવે છે, કારણ કે અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ કરદાતાની શેરમૂડીનો ૫૦ ટકા ટ્રિહસ્સો Wરાવે છે અને કરદાતા દ્વારા કરવામાં આવતાં WંWામાં શેરWારક તરીકે ટ્રિહત Wરાવે છે. પરંતુ, કરદાતાને અતુલ પ્રોડક્ટ્સના WંWામાં ટ્રિહત છે તેમ કહેવું શક્ય નથી. જ્યાંથી કરદાતા અને અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ વચ્ચેના સં*ંWને ધ્યાને લઈ શકાય તેવાં *ે દ્રષ્ટિqકોણ છે. પહેલો એ કે, એ નોંWવું જોઇએ કે, અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ કરદાતાની શેરમૂડીમાં ૫૦ ટકા સુWીનો શેરWારક છે. પરંતુ, કોઇ વિલમિમટેડ કંપનીના શેરWારક, ભલે પછી તેનો ટ્રિહસ્સો ૫૦ ટકાનો હોય, દ્વારા કરવામાં આવી રહેલ WંWામાં વિલમિમટેડ કંપનીનું ટ્રિહત હોવાનું કેવી રીતે કહી શકાય, તે અમે જોઇ શકતાં નથી. *ીજુ ં કે, અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ એ કરદાતા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી ડાઇસના જથ્થા*ંW Lરીદીકતા( છે અને તેમ હોવા છતાં, જ્યારે કે તેમની વચ્ચેનો વ્યવહાર એક માવિલકથી *ીજા માવિલક વચ્ચેનો વ્યવહાર છે, તે માનવું મુશ્કેલ છે કે, આવાં સંજોગોની રૂએ કરદાતાને અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડના WંWામાં કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોવાનું કહી શકાય. અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ કરદાતા પાસેથી જથ્થા*ંW Wોરણે, એક માવિલક પાસેથી *ીજા માવિલક દ્વારા થતી Lરીદીના Wોરણે, ડાઇઝ Lરીદે છે અને પછી તેને *જારમાં વેચે છે. અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ સદરહુ કરદાતા પાસેથી Lરીદેલ ડાઇઝનું

વેચાણ કરે છે કે નહીં તેની સાથે કરદાતાને કોઇ વિનસ્*ત નથી અને ન તો અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ Lોટમાં આવી ડાઇઝનું વેચાણ કરે છે કે કેમ તેનાથી તેને કોઇ વિનસ્*ત હોય. તે દલીલ કરવી અશક્ય છે કે, એક માવિલક પાસેથી *ીજા માવિલક દ્વારા થતી Lરીદીના Wોરણે કરદાતા પાસેથી ડાઇઝ Lરીદતાં તેનાં એક હોલેસલ ડીલરના WંWામાં કરદાતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત છે. આ જ વિસ્થમિત ક્રેસન્ટ ડાયઝ એન્ડ કેમિમકલ્સ વિલમિમટેડના સંદભ(માં મળે છે. કદાચ, ક્રેસેન્ટ ડાયસ એન્ડ કેમિમકલ્સ વિલમિમટેડના સંદભ(માં વિસ્થમિત અતુલ પ્રોડક્ટ્સ વિલમિમટેડ *ા*તેની વિસ્થમિત કરતાં ઘણી સ*ળ છે. ક્રેસન્ટ ડાયસ એન્ડ કેમિમકલ્સ વિલમિમટેડ કરદાતાનો શેરWારક પણ નથી અને તેથી તેને કરદાતાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ટ્રિહત નથી." ૧૨. ત્યારપછીના ટ્રિહન્દ લેમ્પ વિલ. (ઉપરોક્ત)ના ચુકાદામાં એ જ સિસદ્ધાંતનો પુનરોચ્ચાર થયો હતોઃ "તેટલું પૂરતું નથી કે સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આક્ષેપ કરાયેલ વ્યવિક્તના WંWામાં કરદાતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોય, ન તો તેટલું પૂરતું છે કે સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આરોપ કરાયેલ વ્યવિક્તને કરદાતાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોય. વ્યાખ્યાના પ્રથમ ભાગને લાગુ પાડવાની પાત્રતા માટે, કરદાતા અને સં*ંવિWત વ્યવિક્ત હોવાનો આરોપ કરાયેલ વ્યવિક્ત એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ટ્રિહત Wરાવતા હોવા જોઈએ. તેમાંના દરેકને *ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોવું જોઈએ. દરેકની *ીજાના WંWામાં ટ્રિહતની ગુણવત્તા અને માત્રા અલગ અલગ હોઇ શકે છે; પહેલાંનું *ીજાના WંWામાં ટ્રિહત પ્રત્યક્ષ હોઇ શકે છે, જ્યારે *ીજાનું પહેલાંના WંWામાં ટ્રિહત પરોક્ષ હોઇ શકે છે. સદરહુ તથ્યોનું

વિવશ્લેlણ કયા( પછી, આ અદાલત એવાં વિનષ્કl( પર આવી છે કે, કોઇ 'સં*ંW'ની હાજરી નથી." ૧૩. વિડટજ(ન્ટ ઇવિન્ડયા વિલ. (સુપ્રા) માં, આ અદાલતે કલમ ૪ (૪)(સી)માં વ્યાખ્યાના *ંને ભાગોની ચકાસણી કરી અને નીચે મુજ* અવલોકન કયુgઃ "કલમ ૪(૪)(સી) *ે ભાગમાં છે. પ્રથમ ભાગમાં વિવભાગે વાસ્તવિવક પરીક્ષણ લાગૂ કરવું જરૂરી છે, જ્યારે *ીજા ભાગમાં ન્યાવિયક પરીક્ષણ લાગૂ કરવું જરૂરી છે. કંપની અવિWવિનયમ, ૧૯૫૬માં "સં*ંWી" ની વ્યાખ્યા નીચે મુજ* છેઃ * * * * * * * * * * * * * * * "સં*ંWી" ની વ્યાખ્યાનું પઠન દશા(વે છે કે સં*ંWી વ્યવિક્ત એવી હોવી વ્યવિક્ત હોવી જરૂરી નથી કે જે કરદાતા સાથે એ હદે સંકળાયેલી હોય કે તેઓ એક*ીજાના WંWામાં અરસપરસ ટ્રિહત Wરાવતા હોય. જો એમ હોત તો, *ીજા ભાગમાંની "સં*ંવિWત" અબિભવ્યવિક્ત બિ*નવ્યવહારુ *ની રહશે, કારણ કે, પ્રથમ ભાગમાંની "વ્યવિક્ત"ની અબિભવ્યવિક્તમાં સં*ંWીનો સમાવેશ થઇ જશે. આમ, "સં*ંWીઓ" એ "વ્યવિક્તઓ" પણ હોઇ શકે કે જેઓ કરદાતા સાથે એટલી હદે સંકળાયેલા છે કે તેઓ એક*ીજાના WંWામાં પરસ્પર ટ્રિહત Wરાવે છે. વિવWાનમંડળે કાયદેસરતા *ા*તના પરીક્ષણ થકી, વWુ કહ્યા સિસવાય, તમામ સં*ંWીઓની સૂસિચનો સમાવેશ કરવા "સં*ંWીત વ્યવિક્તઓ"ના અથ(નું વિવસ્તૃતીકરણ કયુg છે. તેવી જ રીતે, કાયદેસરતાનું પરીક્ષણ લાગૂ પાડી, પેટાકંપની પર હોકિંલ્ડગ કંપનીનો અંકુશ હોવાની રૂએ હોકિંલ્ડગ કંપની (Wારણકતા( કંપની) અને પેટાકંપનીને પણ સમાવવામાં આવ્યા છે. અમે તે દશા(વ્યું છે કે, કરદાતાએ દલીલ કરી છે કે, સં*ંWી ન હોય તેવી વ્યવિક્તઓ દ્વારા શો વોલેસ એન્ડ કાું.ને તે જ/તેવાં ઉત્પાદનો વેચવા

22,749 characters total

માટેની કિંકમત શો વોલેસે વિડટજ(ન્ટ ઇવિન્ડયા વિલ.ને ચુકવેલ કિંકમત કરતાં પણ ઓછી છે. આવો કેસ હોઇ, તે સ્પq છે કે, હાલના તથ્યો અનુસાર શો વોલેસ અને વિડટજ(ન્ટ ઇવિન્ડયા વિલમિમટેડ વચ્ચે કિંકમતને નીચી રાLવાની કોઇ "ગોઠવણ" નથી, જે અન્યથા હાથ-છેટેના અંતરે હોય. ઉપર દશા(વ્યા મુજ*, કમિમશનર સમક્ષ આ હકીકત વ્યક્તપણે રજૂ કરવામાં આવી હોવા છતાં, કમિમશનરના હુકમમાં આ હકીકત આWાટ્રિરત કોઈ તારણ નથી. " ૧૪. સેન્ટ્રલ એક્સાઇઝ કમિમશનર, ઔરંગા*ાદ વિવ. ગુડયર સાઉથ એવિશયા ટાયસ( પ્રા. વિલ. અને અન્યો6 નો ચુકાદો દાશ(વિનક છે. કરદાતા કે જે ગુડયર અને સીએટનું સંયુક્ત સાહસ (કે જેમાં *ંનેનો સરLો ટ્રિહસ્સો હતો) હતું તેણે ગુડયર અને સીઆટ *ંને પાસેથી નોંWપાત્ર રકમના નાણાં ઉWાર લીWા હતા. પાછળથી, સીઆટે તેનો સંપૂણ( ટ્રિહસ્સો ગુડયરને ત*દીલ કય હતો. મહેસૂલ સત્તાએ આક્ષેપ કય હતો કે કરદાતા અને ગુડયર સં*ંવિWત વ્યવિક્તઓ હતા, જેને આ અદાલતે નકાય હતો: "૭. 'એક*ીજાના વ્યવસાયમાં' અબિભવ્યવિક્ત સ્પqપણે સૂચવે છે કે *ે વ્યવિક્તઓને સં*ંવિWત વ્યવિક્ત ગણવા માટે *ંને વ્યવિક્તઓનું ટ્રિહત અરસપરસનું, એટલે કે પહેલામાં *ીજાનું અને *ીજામાં પહેલાનું, હોવું જોઈએ. ૮. અમે જ્યુવિડશીયલ મેમ્*રના હુકમમાં જોયું છે કે, કરદાતા કંપનીને *ે કંપનીઓએ રૂ. ૮૫.૬૬ કરોડની લોન આપી હોવાનો એકમાત્ર આWાર કરદાતા અને Lરીદીકતા(ઓ વચ્ચેનો સં*ંW સ્થામિપત કરવા માટે પૂરતા 6 (૨૦૧૫) ૧૧ એસ.સી.સી. ૬૪૬

માનવામાં આવ્યા હતા. તે માત્ર વન-વે ટ્રાવિફક દશા(વે છે, જ્યારે જરૂટ્રિરયાત ટુ-વે ટ્રાવિફકની છે. અમારા મતે, અન્ય એક સભ્યે યોગ્ય જ ઠેરવ્યું હતું કે, અરસપરસનું ટ્રિહત હોવાનું દશા(વવા માટેનું આ પટ્રિર*ળ હોઇ શકે નટ્રિહ. ૧૫. ફરી થી, ક્વોવિલટી આઈસ્ક્રીમ (સુપ્રા) માં, અદાલતે *ે વ્યવિક્તઓ, એટલે કે કરદાતા અને Lરીદીકતા(,ના વ્યવસાવિયક ટ્રિહતોની અરસપરસની વિનભ(રતા અને પારસ્પટ્રિરકતા પર ભાર મૂક્યો હતો: "અહીં ઉપર ઉલ્લેસિLત વિનણ(યોના વિવશ્લેlણ પરથી, એવું જણાય છે કે, સામેલ દરેક પક્ષકારનું એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત હોવું એ મહત્વપૂણ( છે. જેના આWારે અને અહીં ઉપરોક્ત ઉલ્લેસિLત સિસદ્ધાંતોને લાગુ કરીને, તેઓ 'સં*ંવિWત વ્યવિક્તઓ' છે કે કેમ તે અંગેનો દ્રષ્ટિqકોણ લેવા સ** મેસસ( ક્વોવિલટી આઈસ્ક્રીમ અને *ી.*ી.એલ.આઈ.એલ./એચ.એલ.એલ. વચ્ચેના કરારના સં*ંવિWત ક્લોઝીસ નીચે મુજ* છે. * * * * * * * * * * * * * કોઇ વિડસ્ટ્રીબ્યુટર કે ઉત્પાદકના સં*ંWથી આગળ, અરસપરસની વિનભ(રતા અને પાસ્પટ્રિરકતા મહત્વના છે કે જેથી, પક્ષકારો 'સં*ંવિWત વ્યવિક્તઓ' છે કે કેમ તેની વિવચારણા કરી શકાય. હકીકતોને આWારે તે નોંWવામાં આવે છે કે, મેસસ( ક્વોવિલટી આઈસ્ક્રીમ અને *ી.*ી.એલ.આઈ.એલ./એચ.એલ.એલ. વચ્ચેનો સં*ંW અવિનવાય(પણે એકતરફી છે અને હકીકતો તેવું સૂચવતી નથી કે તે સં*ંWથી પ્રત્યેકને એક*ીજાના WંWામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ટ્રિહત છે."

૧૬. *ીજી *ાજુ, જો કોઇએ તે વિવચારણા કરવી હોય કે કયા ઘટકો આંતરસં*ંW *નાવે છે, તો સુમિપ્રમ વૉશસ( પ્રા. વિલ. વિવ. સેન્ટ્રલ એક્સાઇઝ કમિમશ્નર, પૂણે7 નો ચુકાદો દાશ(વિનક છે. કરદાતા અને Lરીદીકતા( કાચા માલની Lરીદીની એક જ પ્રવિક્રયામાં સામેલ હતા; તેમનાં સ્ટોક એકાઉકિંન્ટગ અને આયોજન એક જ હતા અને ઉત્પાદન કામગીરીમાં અરસપરસની વિનભ(રતા હતી. આ અદાલતે ઠેરવ્યું હતું કે, કાચામાલ અને અW(-તૈયાર માલનો કોમન સ્ટોક, ત્રણ એકમો વચ્ચે મશીનરીનો કોમન ઉપયોગ, માકkટ્રિટંગની કોમન ગોઠવણ અને ત્રણ એકમો મધ્યે નાણાંની અવિવરત આપ-લે, આ તમામ પટ્રિર*ળો સાથે મળી કરદાતાના આંતટ્રિરક સં*ંWો અને ત્રણે એકમોની એક*ીજા પરની વિનભ(રતા પૂરવાર કરે છે. ૧૭. હાલના કેસમાં, વિનઃશંકપણે એગ્રેવો એસ.એ./એવેવિન્ટસ ક્રોપસાયન્સ એસ.એ. એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ. (Lરીદનાર)માં સમગ્ર શેરમૂડી Wરાવે છે. તે *ી.આઇ.એલ.માં પણ શેરWારક છે. તેના તમામ ઉત્પાદનો એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલ.ને વેચવામાં આવી રહ્યા છે. જો કે, આ એવું દશા(વતું નથી કે, *ી.આઇ.એલ.ને એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડના કામકાજમાં કોઈ WંWાકીય-ટ્રિહત કે ટ્રિહત છે, ન તો તેનાથી વિવપરીત, એવેવિન્ટસ ક્રોપસાયન્સ (ઇવિન્ડયા) વિલમિમટેડને *ી.આઇ.એલ.માં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવું કોઈ ટ્રિહત છે. પક્ષકારો પરસ્પર સં*ંWી હતા કે કેમ તેની તપાસ કરવામાં મહેસૂલની સિંચતા વાજ*ી હોઈ શકે છે; જો કે, યોગ્ય પટ્રિરક્ષણ લાગૂ 7 (૨૦૦૩) ૧ એસ.સી.સી. ૧૪૨

પાડ્યા સિસવાય, કલમ ૪(૪)(સી) હેઠળ વિવચારણા કરાયેલ સં*ંWી વ્યવિક્તઓ *ા*તના વિનષ્કl( પર આવવું જોઇતું નહોતું. વWુમાં, મહેસૂલ સત્તા સમક્ષ દસ્તાવેજોના સ્વરૂપમાં સામગ્રી હતી, જે પ્રોફીટ-માર્વિજન ઊંચું *તાવતી હોવાનું દશા(વતી હતી તેમજ, જો LરેLર વેચેલ માલની પડતર નીચી રાLી હતી કે ઉક્ત માલ કે તેનાં જેવાં જ માલની *જારકિંકમત સાથે સરLામણી થઈ શકે તેમ હતી કે કેમ, તે સ**ના હેતુસરના અન્ય પૂરાવા હતા. *જારમાં માલની કિંકમત તે માલની કિંકમત કરતાં ઓછી હોવા અંગેનું કોઈ તારણ નથી. ૧૮. ઉપરોક્ત ચચા(ની દ્રષ્ટિqએ, તે તારવવું રહ્યું કે, કરદાતાને સં*ંવિWત વ્યવિક્ત તરીકે ગણાવીને, જે મૂલ્ય પર માલ વેચવામાં આવ્યો હતો તેને નકારી કાઢવાનો મહેસૂલ સત્તાનો વિનણ(ય ભૂલભરેલો હતો. આ જ કારણોસર, તે ઠેરવવામાં આવે છે કે, વાદગ્રસ્ત હુકમ ટકવાપાત્ર નથી; તેને રદ*ાતલ કરવામાં આવે છે. અપીલ મંજૂર કરવામાં આવે છે, પરંતુ, સંજોગો ધ્યાને લેતાં, Lચ( અંગે કોઇ હુકમ નથી. ............. ન્યાયમૂર્તિત [એસ. રવિવન્દ્ર ભાટ] ............ ન્યાયમૂર્તિત [દીપાંકર દત્તા] નવી ટ્રિદલ્હી, ૨૨ માચ(, ૨૦૨૩. ---------------------------------------------- : DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to / understand it in his her language and may not be used for . , any other purpose For all practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.

JUDGMENT