Full Text
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
----------------------------------------------
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
ફોજદારી અપીલીય હકૂમતક્ષેત્ર
ફોજદારી અપીલ નં. _____ / ૨૦૨૩
(@સ્પેશિ*યલ લીવ પિપટિ-*ન (શિ..) ૯૧૩૪/૨૦૧૮)
મેસસ4 જમા4ઇન કેપિપ-લ એલ.એલ.સી. દુબઇ ... અપીલકતા4(ઓ)
શિવરુદ્ધ
સેન્-્રલ બ્યુરો ઓફ ઇન્વેશિસ્-ગે*ન અને અન્યો ....સામાવાળા(ઓ)
ચુકાદો
ન્યાયમૂર્તિત કૃ ષ્ણા મુરારી
પરવાનગી આપવામાં આવી
૨. હાલની અપીલ અમદાવાદ શિસ્Fત ગુજરાત હાઇકો-4 (હવે પછી અત્રે
"હાઇકો-4" તરીકે ઉલ્લેખિLત) ના ફોજદારી અરજી નં. ૬૦૨/૨૦૧૩ માં
તા.૧૬/૦૮/૨૦૧૮ના રોજના આLરી હુકમ અને ચુકાદામાંFી ઉદ્ભવી છે.
તથ્યો
Page No. 1/8
JUDGMENT
2023 INSC 509
૩. હાલની અપીલના હેતુ સબબ સંબંશિQત સંખિક્ષપ્ત હકીકતો એવી છે કે, અપીલકતા4 કંપની શિવદે*ી સંસ્Fાકીય રોકાણકાર છે અને ભારતીય પ્રપિતભૂપિત અને શિવશિનમય બોર્ડ4 (-ૂંકમાં 'સેબી’) દ્વારા તેને ભારતના *ેસ4બજારમાં *ેસ4 અને ખિસક્યુરી-ીઝની લે-વેચ કરવાની મંજૂરી આપવામાં આપી હતી. જોકે, અમુક મુકદ્દમાઓને કારણે અપીલકતા4 કંપનીએ વર્ષ4 ૨૦૦૬માં ભારતીય બજારોમાં વેપાર બંQ કરી દીQો હતો. એ નોંQવું અગત્યનું છે કે, આ સમયે અપીલકતા4 કંપની પાસે તેનાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના Lાતામાં *ેસ4 અને નાણાં હતા. ૪. ત્યારબાદ, અપીલકતા4 કંપનીને ફોજદારી કાય4વાહી સંટિહતાની કલમ ૧૦૨ હેઠળના બે ફ્રીઝ ઓર્ડ4સ4 (બેંક Lાતાં ફ્રીઝ કરવાના હુકમ)નો સામનો કરવો પડ્યો હતો. અપીલકતા4 કંપની શિવરુદ્ધ પ્રFમ ફ્રીઝ ઓર્ડ4ર તા.૨૦/૧૦/૨૦૦૬ ના રોજ લાદવામાં આવ્યો અને બીજો ફ્રીઝ ઓર્ડ4ર તા.૧૭/૦૮/૨૦૧૦ ના રોજ લાદવામાં આવ્યો હતો. આ ઉપરોક્ત ફ્રીઝ ઓર્ડ4સ4, જેની નીચે શિવગતવાર ચચા4 કરવામાં આવી છે, અપીલકતા4 કંપની સામે આરોપ કરાયેલ ગુનાની તપાસની આવશ્યકતાને આQારે લાગૂ કરવામાં આવ્યા હતા. આ તબક્કે, એ નોંQવું રહ્યું કે, આરોપ કરાયેલ ગુનાની ઉપરોક્ત તપાસ કોઇક Qમj* દો*ી સામે *રૂ કરવામાં આવી હતી, જે અપીલકતા4 કંપની સાFે કોઇપણ રીતે સંબંશિQત નહોતો તેમજ તે ક્યારેય અપીલકતા4 કંપનીમાં કમ4ચારી/*ેરQારક/શિનદj*ક અFવા અપીલકતા4 કંપનીમાં મહત્વપૂણ4 વહીવ-ી વ્યશિક્ત નહોતો. Page No. 2/8 ૫. જ્યાં સુQી પ્રFમ ફ્રીઝ ઓર્ડ4રને લાગેવળગે છે, જ્યારે પ્રFમ ફ્રીઝ ઓર્ડ4ર અમલી હતો, ત્યારે આ અદાલતે તા.૦૫/૧૨/૨૦૦૮, ૧૪/૦૫/૨૦૦૯, ૧૬/૧૧/૨૦૦૯ અને ૧૭/૦૮/૨૦૧૦ ના હુકમો અન્વયે અપીલકતા4 કંપનીને તેના Lાતામાંના *ેસ4 વેચવાની, તેને રોકર્ડમાં રૂપાંતટિરત કરવાની અને, વ્યાજ સટિહત, પ્રાપ્ત Fયેલા ભંર્ડોળને, બેંક ગેરં-ી શિવના, પોતાના દે*માં લઇ જવાની મંજૂરી આપી હતી. ઉપરોક્ત હુકમોના સંદભ4માં, અપીલકતા4 કંપની રુ.૪૨.૫૧ કરોર્ડ, કોઇ પણ બેંક ગેરં-ી વગર, પોતાના દે*માં લઇ ગઇ હતી. ૬. આFી, અમારી સમક્ષ જે મુદ્દો છે, તે બીજા ફ્રીઝ ઓર્ડ4ર પૂરતો મયા4ટિદત છે. હાલના સામાવાળા દ્વારા પસાર કરવામાં આવેલ તા.૧૭/૦૮/૨૦૧૦ના રોજના બીજા ફ્રીઝ ઓર્ડ4રFી, હાલની અપીલકતા4 કંપનીને, ખિસક્યુટિર-ીઝ એપલે- -્રીબ્યુનલના તા.૦૮/૦૫/૨૦૦૬ના રોજના હુકમ અન્વયે મેળવેલ, રુ.૩૮.૫૨ કરોર્ડ સ્વદે* પરત લઇ જતાં અ-કાવવામાં આવી હતી. ૭. વ્યથિFત Fયેલ અપીલકતા4 કંપની રાહત મા-ે આ અદાલત સમક્ષ આવી અને આ અદાલતે, તા.૧૨/૧૦/૨૦૧૧ના રોજના હુકમFી, અપીલકતા4 કંપનીને ઉપરોક્ત માંગણી સબબ -્રાયલ કો-4 સમક્ષ જવાની છ ૂ - આપી હતી. Page No. 3/8 ૮. ત્યારબાદ, એ હકીકતની પૂરતી નોંQ લીQા પછી કે, આ અદાલતે અપીલકતા4 કંપનીને તા.૦૨/૧૧/૨૦૧૨ના રોજના હુકમ અન્વયે રુ.૪૨.૫૧ કરોર્ડ સ્વદે* પરત લઇ જવાની મંજૂરી આપી હતી, શિવદ્વાન -્રાયલ કો-j ઠેરવ્યું હતું કે, અપીલકતા4 કંપની રુ.૩૮.૫૨ કરોર્ડ સ્વદે* પરત લઇ જવાને હકદાર છે, જોકે, આવો શિવશિનયોગ ઉપાર્ડવા માંગેલી રકમની સમકક્ષની બેંક ગેરં-ીને આશિQન રહે. ૯. બેંક ગેરં-ીની ઉપરોક્ત *રત લાદવાFી વ્યથિFત Fયેલ અપીલકતા4 કંપની હાઈકો-4 સમક્ષ આવી હતી. જોકે, તા.૧૬/૦૮/૨૦૧૮ના રોજના વાદગ્રસ્ત હુકમFી, હાઈકો-j બેંક ગેરં-ીની *રત લાદવાનો પુનરોચ્ચાર કય હતો. આFી, અપીલકતા4 કંપનીએ વાદગ્રસ્ત હુકમ અને ચુકાદા સામે હાલની અપીલ દાLલ કરી છે. શિવશ્લેર્ષણ ૧૦. અમે પક્ષકારો વતી હાજર શિવદ્વાન કાઉન્સેલને સાંભળ્યા. જો કે, એ નોંQવું રહ્યું કે, નો-ીસની બજવણી Fઇ હોવા છતાં, સામાવાળા નં. ૨, આઈ.સી.આઈ.સી.આઈ. બેંકે હાજર ન રહેવાનું પસંદ કયુr છે. Page No. 4/8 ૧૧. અમારો અભિભપ્રાય છે કે, તાબાની અદાલતો દ્વારા લેવામાં આવેલ શિનણ4યોના સરળ વાંચન માત્રFી એ જણાય છે કે, અપીલકતા4 કંપની સાFે કથિFતપણે સંલગ્ન કોઇક Qમj* દો*ી સામેની ફોજદારી કાય4વાહી ચાલુ હોવાના એકમાત્ર આQાર પર બેંક ગેરં-ી લાદવાની *રત અને સામાવાળા દ્વારા પસાર કરવામાં આવેલ ફ્રીઝ ઓર્ડ4સ4 કરવામાં આવ્યા હતા. ૧૨. રેકોર્ડ4 પરના દસ્તાવેજોના અધ્યયન દરમ્યાન, અમારા ધ્યાને આવ્યું છે કે, ઉક્ત Qમj* દો*ી, કે જેના આQાર પર બેંક ગેરં-ીની *રત લાદવામાં આવી હતી, તેને હવે -્રાયલ કો-4 દ્વારા આક્ષેપિપત ગુનાઓમાંFી શિર્ડસ્ચાજ4 કરવામાં આવ્યો છે. એ નોંQવું પણ અગત્યનું છે કે, આક્ષેપિપત ગુનામાંFી શિર્ડસ્ચાજ4 કરાયેલા ઉક્ત Qમj* દો*ી ક્યારેય અપીલકતા4 કંપનીમાં કમ4ચારી/*ેરQારક/શિનદj*ક અFવા મુખ્ય વહીવ-ી વ્યશિક્ત નહોતા. ૧૩. ઉક્ત Qમj* દો*ી હાલના અપીલકતા4 કંપની સાFે કોઈ પણ રીતે જોર્ડાયેલા ન હોઇ, તેમની સામે જે -્રાયલ ચલાવવામાં આવેલ, તે તેમની વ્યશિક્તગત ક્ષમતામાં હતી અને અપીલકતા4 કંપની વતી તે પરોક્ષરીતે નહોતી. ૧૪. આવા સંજોગોમાં, કે જ્યાં અપીલકતા4 કંપની અને આરોપી Qમj* દો*ી બે અલગ અલગ વ્યશિક્તઓ છે અને અપીલકતા4 કંપની કોઈ પણ રીતે સંબંશિQત Page No. 5/8 તપાસ સાFે સંકળાયેલી નFી, અપીલકતા4 કંપની શિવરુદ્ધ લાગૂ કરવામાં આવેલ ફ્રીઝ ઓર્ડ4ર કાયદેસર -કવાપાત્ર નFી. ૧૫. વQુમાં, એ પણ નોંQવું રહ્યું કે, આજટિદન સુQી, ઉપરોક્ત Qમj* દો*ી જેમાં આરોપી છે, તે એફ.આઈ.આર. કે ચાજ4*ી-માં હાલની અપીલકતા4 કંપનીને નામજત કરવામાં આવી નFી. એ પણ નોંQવું રહ્યું કે સામાવાળા સી.બી.આઇ. વતી હાજર શિવદ્વાન કાઉન્સેલ શ્રી *ૈલેર્ષ મશિર્ડયાલે, તેમને મળેલી સૂચનાના આQારે, અમારી સમક્ષ Lુલ્લી અદાલતમાં શિનવેદન કયુr છે કે, હાલના શિવવાદ સબબની અપીલકતા4 કંપની શિવરુદ્ધની કોઇપણ ફોજદારી કાય4વાહી પર્ડતર નFી. ૧૬. આવા સંજોગોમાં, જો અમે એવું માની પણ લઇએ કે, આરોપી Qમj* જો*ીને શિર્ડસ્ચાજ4 કરવાના શિનણ4યને આગળ જતાં પલ-વામાં આવે અને તેને તકસીરવાન ઠરાવવામાં આવે, તો પણ આવી તકસીરવારીની હાલની અપીલકતા4 કંપનીની પિમલ્કતો પર કોઇ અસર F*ે નટિહ, કેમ કે, અપીલકતા4 કંપની સામે સદરહુ ગુનામાં ભાગ હોવાનો કોઇ આરોપ નFી. ૧૭. અપીલકતા4 કંપની આક્ષેપિપત ગુના સાFે સંકળાયેલી ન હોઇ, તેમજ એફ.આઈ.આર. કે ચાજ4*ી-માં નામજત કરાઇ ન હોઇ, અપીલકતા4 કંપનીની Page No. 6/8 પિમલકતો સામેનો ફ્રીઝ ઓર્ડ4ર ભિબનજરૂરી છે, કારણ કે અપીલકતા4 કંપની પોતે જ તપાસના શિનષ્કર્ષ4 મા-ે જરૂરી નFી. ૧૮. અમારા ધ્યાનમાં એ પણ આવ્યું છે કે, ફ્રીઝ ઓર્ડ4ર ૧૭ વર્ષ4ના સમયગાળાFી લાગૂ છે અને તેનાFી અપીલકતા4 કંપનીને ભારે નુકસાન પણ Fયું છે. ફ્રીઝ ઓર્ડ4રનો હેતુ, અને ફ્રીઝ ઓર્ડ4રના શિવસ્તૃતીરણમાં બેંક ગેરં-ી, માત્ર આરોપ કરાયેલ ગુનાની તપાસમાં મદદરૂપ Fવા મા-ે જ હોઈ *કે છે. ઉપર ચચા4 કરવામાં આવી તે મુજબ, અપીલકતા4 કંપની સામેની તપાસ ભિબનજરૂરી હોઇ, અપીલકતા4 કંપનીની અસ્કયામતો અને ફ્રીઝ ઓર્ડ4રના શિવસ્તૃતીકરણમાં લાદવામાં આવેલી બેંક ગેરં-ી પણ ભિબનજરૂરી બની જાય છે. ૧૯. ઉપરોક્ત તથ્યો અને ચચા4ના પ્રકા*માં, અપીલકતા4 પર તાબાની અદાલતો દ્વારા બેંક ગેરં-ી આપવાની જે *રત લાદવામાં આવી છે, તે -કવાપાત્ર ન હોઇ, તેને રદ કરવામાં આવે છે. ૨૦. હાલના વાદગ્રસ્ત હુકમો તે-લાં પૂરતાં સુQારવામાં આવે છે અને તે મુજબ, અપીલ ગ્રાહ્ય રાLવામાં આવે છે. Page No. 7/8 ૨૧. પટિરણામે, અપીલકતા4ને, તા.૦૮/૦૫/૨૦૦૬ Fી વાસ્તશિવક ચુકવણીની તારીL સુQીના ગાળા મા-ે ૪ -કાના સાદા વ્યાજ સટિહત ચુકવણીપાત્ર, ઉપરોક્ત રકમ ઉપાર્ડવાની મંજૂરી રહે*ે. ........................., ન્યાયમૂર્તિત [કૃ ષ્ણા મુરારી] ........................., ન્યાયમૂર્તિત [સંજય કુમાર] નવી ટિદલ્હી ૦૯ મે ૨૦૨૩ --------------------------------------- : DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to / understand it in his her language and may not be used for . , any other purpose For all practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and . implementation Page No. 8/8
JUDGMENT